Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી રામ કથા અથવા જેન ગીતા સંબંધ
૨૫૩
આદેશને પામીને હનુમાન યુદ્ધ કરતો હતો ત્યારે રાવણના બે મહાયોદ્ધા હતી અને પ્રહસ્ત ભાગી ગયા. * રામના આદેશથી નલ અનેનીલ યુદ્ધ કરતે છતે (કરાતા) સિંહનાદો દિશાએ દિશામાં રાત્રુઓની છાતીને ફાડી નાંખે છે. તે વખતે યુદ્ધમાં સર્વવાજિંત્રો વાગતે તે બન્ને સેનાના સુભટે પરસ્પર ગાઢ પ્રહાર કરે છે. ક કહ્યું કે: – ભંભા – મૃદંગ – ડમરું – ઢોલ હુંકાર કરતાં શંખવડે પ્રચુર – ખરમુખી – હુડુકક – પાવા ને કાંસાના તીવશળે હાથી – ધોડા અને સિંહનાશજો- પાડા – બળદ મૃગ પક્ષીઓ અને કાયરપુરુષોને ઘણા પ્રકારે ભય ઉત્પન્ન કરનારા થયા. 5 જ્યારે નલવાનરે હસ્તને અને નીલવાનરે પ્રહસ્તને મરણ પમાડયા ત્યારે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. નલ અને નીલવાનરવડે હસ્ત અને પ્રહસને હણાયેલા સાંભળીને લક્ષ્મણ સહિત રામ હર્ષપામ્યા. હસ્ત અને પ્રહસને હણાયેલા સાંભળીને રાવણના સૈન્યમાંથી સારણ – શુક – મારિચ – સિંહ વાઘ – સ્વયંભૂ – બિભત્સ – ઉદ્દામ – ચંદ્ર - અર્ક - કામ - વામ – સ્મર – અમર – ક્ષેમકર - જવર - ભીમ-વીર–બલિદમ–ઘન–ભીમદંત-મહાત્કંધ–મહારથ–પ્રજાપતિ-અરિદમ- શતરથ – સહસ્રાંશુ- મતંગજ –વદર – મહાવેગ – સુંદ – પસેન્દુ – માધવ – વગરે તે (બધા) યમની જેવા ભયંકર યુદ્ધ કરવા માટે ઊભા થયા. તેઓ ભયંકર બાણો અને તલવારોવડે યુદ્ધ કરતાં રામની છાવણીને ક્ષણવારમાં હત:પ્રાય કરી 5 ઘણાં જીવોનો સંહાર જોઈને સાત છે ઘોડા – જેને એવો અને દયામાં તત્પર એવો સૂર્ય અસ્તના બહાનાથી બીજા દેશમાં ગયો. 5
સવારે એકદમ રામવડે પ્રેરણા કરાયેલા. બલવડે ઉક્ટ એવા વાનર વગેરે રાવણના સૈન્યને હણવા માટે ચાલ્યા * યુદ્ધના આંગણામાં આવેલા આપવડે ધનુષ્ય ચઢાવે તે જેણે જેણે એકદમ જે જે પ્રાપ્ત તે હે દેવા સાંભળો, ધનુષ્યવડે બાણ બાણોવડે મસ્તક તેનાવડે પણ ભૂમંડલ. તમારા વડે અતુલકીર્તિ અને કીર્તિવત્રણ લોક પ્રાપ્ત કરાયા. તે વખતે બને સૈન્યનું યુદ્ધ થયું તે લક્ષ્મણે રાવણને આશ્રયીને પ્રગટ અક્ષરપૂવર્ક કહ્યું કે હે રાક્ષસો ! તમે કહો છે તે રાવણ નામનો રાક્ષસ ક્યાં છે? કે જે સૂર્ય અને ચંદ્રકુલના રત્નને અપહરણ કરીને નાસી ગયો. ત્રણલોકને પ્રકાશ કરનાર સૂર્ય ત્રણ શિખાથી વિકરાલ એવા રામના નામરૂપી અગ્નિમાં પતંગિયો થશે. * હવે વીરરસવડે ઉક્ટ એવા રાવણના સુભટો નટીની માફક હાથના અગ્રભાગમાં રહેલી તલવારને નચાવતાં ઊભા થયા. શબ્દવડે દિશાઓને શબ્દમય કરતા. બાણો વડે દિશાઓને ઢાંક્તા – બે પગ વડે પૃથ્વીને ચીરી નાંખતા –ને પર્વતોને પણ કંપાવતા – સમુદ્રો ઉછાળ તા - વૃક્ષો ને ભાંગી નાંખતા. ઊડતા ને પડતા સુભટો પરસ્પર હણવા લાગ્યા. 5 રાવણના હુંકારવડે પ્રેરણા પામેલા રાક્ષસો જેમ તરંગો કિનારાનાં વૃક્ષોને ભાંગી નાંખે તેમ ઘણા વાનરોને ભાંગી નાંખ્યા. * રામના સૈન્યનેભાંગેલું જોઈને સુગ્રીવ યુદ્ધમાટે ઊભો થયો. હનુમાન તેને નિવારીને રાક્ષસોને હણવા માટે ઊભો થયો. 5
ધનુષ્યવડે શોભતો માલી આકાશમાં ખડગને ઉછાળતો યમરાજા સરખો તે હનુમાન સાથે યુદ્ધ કરવા ઊભો થયો. 5 હનુમાને હાથના લઘુપણાથી માલીને હથિયાર વગરનો ર્યો. માલી પણ નાસીને તેવખતે રાવણના શરણે ગયો. * હવે સૂર્ય અસ્ત પામે તે રામવડે મોક્લાયેલા અંગદ રાવણની પાસે જઈને કહ્યું કે:- સીતા સોંપી છે. જો એમ નહિ કરવામાં આવેતો કુટુંબ સહિત – તારું રામથી મૃત્યુ આવેલું છે. હવે રાવણવડે હાંક મરાયેલા અંગદે ફરીથી કહ્યું
જે પૃથ્વી ઉપર રાવણોનો દુકાલ કરવા અવતર્યો છે તે રામનો હું દૂત છું. ને તે વાલીનું હું મન છું.
હેકમલબંધુ! શંકરની જેમ દેવી મસ્તોવડેને ફરીથી દાન આપશે નહિં. તું સરોવરની નીચે જો. હે હિમાલયના