Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજયમાં પરાપાલ રાજા વગેરેના મુક્તિગમનનું સ્વરૂપ
१४९
टङ्कणेन यथाहेम-जलेन लवणं यथा;
तथा शत्रुञ्जयस्मृत्या - कर्मपङ्कोगलत्यहो॥१॥ જેમ ટંકણખારવડે સોનું – પાણીવડે જેમ મીઠું. તેમ શ્રી શત્રુંજયના સ્મરણવડે કર્મરૂપી કાદવ ગલી જાય છે. ધોવાઈ જાય છે.
तमो यथोष्णरुचिना पुण्येन च दरिद्रता तथा शत्रुञ्जयस्मृत्या विनश्यति कुकर्म तत् ॥३९॥
જેમ સૂર્ય વડે અંધકાર – પુણ્યવડે દરિદ્રતા – તેમ શત્રુંજ્યના સ્મરણવડે પાપકર્મ વિનાશ પામે છે.
कुलिशेन यथा शैल: - सिंहेनेव कुरुङ्गकः। तथा शत्रुज्जयस्मृत्या - भिद्यते पूर्वकर्म तत्॥४०॥
જેમ વજવડેપર્વત – સિંહવડે હરણ -તેમ શત્રુંજયના સ્મરણવડે પૂર્વનાં કર્મ નાશ પામે છે. આ પ્રમાણે વિદ્યાધરે કહેલું સાંભળીને ભાઈ સહિત ધરાપાલ ઘણો સંઘ ભેગો કરીને સારા દિવસે ચાલ્યો. ત્યાં દશ દિવસ રહી મહોત્સવ કરતાં ધરાપાલે મોટો પ્રાસાદ કરાવ્યો. તે પ્રાસાદમાં ધરાપાલે સારા દિવસે ઘણાં ધનનો વ્યય કરીને શ્રી ઋષભદેવપ્રભુની સ્થાપના કરી. પ્રભુની શ્રેષ્ઠપુષ્પોવડે શ્રેષ્ઠરચનાવડે પૂજા કરી શ્રેષ્ઠ ઉદયવાલો રાજા ધ્યાન કરવા માટે બેઠો. અને ત્યાંજ શ્રી ઋષભદેવ પ્રભુનું ધ્યાન કરતાં તે રાજાને લોકાલોકને પ્રકાશ કરનારુક્વલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાં આવીને દેવોએ (ધોએ) કરેલા સુવર્ણકમલ ઉપર સાધુવેષ ગ્રહણ કરીને ધરાવાલ (મુનિ બેઠા. ઘણા શ્રાવકો બેઠા ત્યારે –દયામાં તત્પર એવાવલીએ ધર્મોપદેશ આપવા માટે શરુઆત કરી.
धर्मादाऽऽसाद्यते राज्यं, धर्माद् देवत्वमाप्यते धर्मादेव शिव प्राप्ति:, धर्म: सेव्यस्ततो बुधैः ॥४८॥ धर्मोमंगलमुत्कृष्टं, धर्म: स्वार्गापवर्गदः। धर्म: संसार कान्तारो - ल्लङ्घने मार्गदेशकः ॥४९॥ धर्मो मातेव पुष्णाति, धर्म: पाति पितेव सः। प्रीणाति पुत्रवद् धर्म:, धर्म: स्निह्यति बन्धुवत्॥५०॥ धर्मस्य जननी जीव-दया मान्या सुरासुरैः। तस्मात्तव्दैरिणी हिंसां, नाद्रियेत सुधीर्नरः ॥५१॥ दानं तपो देवपूजा, शीलं सत्यं जपः पुनः सर्वमप्यफलं तस्य, यो हिंसां न परित्यजेत् ॥५२॥ कण्टकेनापि संविधो, देहो दूयेत निश्चितम्। तत्कथं शस्त्रसङ्घातै हन्यते हि परो जनः ॥५३॥