________________
રસકૂપિકાઉપર શ્રેષ્ઠિપુત્ર સુંદરની કથા
દેવતાએ આપ્યો છે અનિવેશ જેને એવા સુંદર ક્વલીએ તે વખતે તેવીરીતે આદરપૂર્વક સર્વજ્ઞના ધર્મનો ઉપદેશ આપ્યો, કે જે સાંભળતા ત્રણલાખ મુનિઓને ત્રણજગતને પ્રકાશ કરનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.
રસકૂપિકાઉપર શેષિપુત્ર સુંદરની કથા સંપૂર્ણ
– –
ટંકઆદિ પાંચ શિખરોઉપર જેઓ મોક્ષે ગયાં છે. જાય છે ને જશે તે જીવોની સંખ્યા છદ્મસ્થ જીવવડે કોઈ ઋાણે જાણી શકાતી નથી.
નાગરવા (છ) Mિ, ramવિસકીવારનવUITI सगरयणीविच्छिन्नो, सो विमलगिरी जयउ तित्थं ॥६॥
ગાથાર્થ :- જે છ આરામાં અનુક્રમે ૮૦ – ૭૦ – ૬૦ – ૫૦ -ને ૧૨ વિસ્તારવાળો છે. તે વિમલગિરિતીર્થ યવંત વર્તો.
યોજન અને સાત હાથ
ટીકાનો અર્થ : - જે આ પર્વત છ આરામાં અનુક્રમે શી યોજન - સિત્તેર યોજન – સાઠ યોજના - પચાસ યોજન – બાર યોજન અને સાતહાથ પ્રમાણ છે. તે વિમલગિરિતીર્થ ચિરકાલ જ્યવંતુ વર્તો.
जो अट्ठ जोअणुच्चो, पन्ना - दस जोअणं च मूलुवरि । विच्छिन्नो रिसहजिणे, सो विमलगिरी जयउ तित्थं ॥७॥
ગાથાર્થ :- જે આક્યોજન ઊંચો છે. મૂલમાં પચાસ યોજન ને ઉપર દશયોજન વિસ્તારવાલો છે. જેના સ્વામી ઋષભજિનેશ્વર છે તે વિમલગિરિતીર્થ જયવંતુ વર્તો.
ટીકાનો અર્થ : - જે પર્વત શ્રી ઋષભદેવપ્રભુ વિજયવંતા હતા (વર્તતા હતા, ત્યારે આઠ યોજન ઊંચો. મૂલ –શરુઆતમાં પચાસ યોજન વિસ્તારવાળો ને ઉપર દશયોજન વિસ્તારવાળો પ્રથમ જિનેશ્વર વતત છને હતો, તે વિમલગિરિતીર્થ જ્યવંત વર્તો
जहिं रिसहसेणपमुहा- असंख तित्थंकरा समोसरिआ। सिद्धाय सिद्धसेले- सो विमलगिरी जयउ तित्थं ॥४॥