Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
સર્ષના જીવનો સંબંધ
૧૪૧
કોઈ પાપ ન કરે. કોઈ પણ દુઃખી ન થાય. અને જગત મુક્ત થાઓ. આ બુધ્ધિને મૈત્રી કહેવાય છે.
अपास्ताऽशेषदोषाणां - वस्तुतत्त्वावलोकिनाम्। गुणेषु पक्षपातो यः, स प्रमोदः प्रकीर्तितः ॥९॥
જેમણે બધા જોષો દૂર ર્યા છે. જે પદાર્થના તત્વોને જોનારા છે. જેઓને ગુણો ઉપર પક્ષપાત છે. તે પ્રમોદ કહેવાયો છે.
दीनेष्वात्तैषु भीतेषु, याचमानेषु जीवितम्। प्रतीकारपराबुध्दिः , कारुण्यमभिधीयते॥१०॥
તેને કારણેય ધામ
દીન – દુઃખી – ભય પામેલા અને યાચકોને જીવિત આપવું, તેનો પ્રતિકાર કરવામાં તત્પર એવી જે બુધ્ધિ તેને કારુણ્ય કહેવાય છે.
ભય ૫
क्रूरकर्मसु निःशङ्ख- देवतागुरुनिन्दिषु। आत्मशंसिषु योपेक्षा - तन्माध्यस्थ्यमुदीरितम् ॥११॥
જે કૂકર્મમાં શંકારહિત હોય,દેવ ગુસ્ની નિદા કરનાર હોય ને પોતાની પ્રશંસા કરતાં હોય તેઓને વિષે જે ઉપેક્ષા કરવી તેને માધ્યસ્થ કહયું છે.
सबलो दुर्बलस्यापि, हन्ति यो यस्य सोऽत्र वा। सहेत वेदनां घोरा ममुत्र तत्कृतां ध्रुवम्॥१२॥
જે બલવાન માણસ દુર્બલને હણે છે. તે અહીં અથવા પરલોકમાં તેનાવડે કરાયેલી ભયંકર વેદનાને નિશે સહન કરે છે.
पुरुष: कुरुते पापं, बन्धुनिमित्तं वपुर्निमित्तंच,। વેિ તે તત્ સર્વી, નવાવ પુનરાવ: રૂપા
જે પુરુષ બંધુઓ નિમિત્તે અને શરીરનિમિત્તે પાપ કરે છે. તે સર્વ પાપ તેજીવોનરકઆદિમાં એક્લા ભોગવે છે.