________________
૧૧
ખની જાય છે. વરસાદ આવતાં જેમ ધરતી રળિયામણી બની જાય છે, ચારે તરફ પ્રાકૃતિક સોન્દ્રય ખીલી ઉઠે છે, તેમ ચાતુર્માસના દિવસોમાં પ્રવચન સાંભળ્યા પછી આપણા જીવનના બાગ પણ રળિયામણા બની જવા જોઈએ. વરસાદ વરસી ગયા અને ઉનાળાની સખ્ત ગરમીથી તપેલી ધરતીને શીતળ બનાવી ગયે અને વધારામાં વનસ્પતિથી ધરતીને લીલીછમ બનાવી ગયે. તે જ રીતે-શ્રાવકાના જીત્રનમાં જ્ઞાન-ધ્યાન-તપ અને ત્યાગના અંકુરા ફૂટવા જોઇએ. સત્ય-નીતિ અને સદાઇની સૌરભથી જીવનખાગ મહેકવા જોઈએ.
વરસાદની ધારાએ સડકે ઉપર અને ગરેમાં જે ગંદકી થઈ હાય છે તેને ધોઇ નાખે છે. તેમ વીતરાગ-વાણીની ધારાઓને આપણે આપણા હૃદયમાં ઉતારી અંદર રહેલા રાગ-દ્વેષ-માન-માયા આદિ દોષાનાં જે થર જામી ગયા છે તેને ધાઇને અંતર. પ્રદેશને સાફ કરવાના છે. અને કષાયાની ગરમીથી તપેલા આત્માને શાંત ને શિતળ અનાવવાના છે. જો આપણા જીવનમાં વીરવાણી સાંભળ્યા પછી કંઈ સુધારો ન થતા હાય તા સાંભળ્યું તે ય શું અને ન સાંભળ્યું તે ય શું? વરસાદ વરસે પણ જ્યાં જોઇએ ત્યાં ન વરસે તે વરસાદ વરસવાથી કાંઇ લાભ થતા નથી. તે જ રીતે આપણાં કષાયે તેમ જ દુર્ગુણા દૂર ન થતાં હાય તા સાંભળ્યાની સાકતા ખરી?
અહીંથી તમે વીતરાગવાણી સાંભળીને ગયા. ઘરેથી એર આપીને આવ્યા હતા કે આજે અમુક ચીજ મનાવજો. અને ઘરે ગયા પછી ભાણામાં એ ચીજ ન આવી તે થાળી, વાડકા પછાડા ને ? ભાણા પરથી ઉભા થઇ જાવ. આવા સમયે ખરેખર સમતાભાવ રાખવા જોઇએ. ક્રોધી આત્માએથી ઘરનાં માણસા પણ ત્રાસી જાય છે.
જે ભગવંતને ચક્રવર્તિએ અને ઇન્દ્રો તથા રાજા-મહારાજાએ વંદન કરે છે, તેમની પાસે જવાની હિંમત કરવી સહેલી નયી, તેવા પ્રભુ પાસે એક સ્ત્રીએ જવાની હિંમત કેળવી. એ હતી જયંતી શ્રાવિકા. પ્રભુને વંદન કરીને તે પૂછે છે કે હું ત્રિàાકીનાથ ! જગતના જીવાને અધકારમાંથી પ્રકાશમાં જવાના માર્ગ બતાવનાર, કરૂણાસાગર ! પૃથ્વી ઉપર રહેલા જીવા જાગતા ભલા કે ઉંઘતા ભલા? પ્રભુ માલ્યા, જયંતી ! કઈક જીવા જાગતા સારા ને કંઈક જીવા ઉંઘતા સારા. આ વાત તે તમે ઘણી વખત સાંભળી હશે. અને મારા ખેલતાં પહેલાં જ તમે કહી દેશે. હવે તમારે વિચાર કરવાના છે કે આ એમાં મારેા નખર કયાં છે? જયંતી કહે છે, પ્રભુ ! કયા જીવેા જાગતા સારા ને કયા જીવા ઉંઘતા સારા? પ્રભુ કહે છે જેના જાગવાથી અનેક જીવા ફફડે છે, ત્રાસ ઉત્પન્ન થાય છે, અને આખા દિવસ પાપનાં કાર્યો કરે છે તેવા જીવેા ઉંઘતા સારા છે. ઘે એટલા વખત તા શાંત રહે. અને જેના જાગવાથી અનેક જીવાને આન ંદ થાય છે, કંઈક જીવેા ધમ પામે છે, 'ઇકના દુઃખ દૂર થાય છે એવા જીવા જાગતા સારા. એક દિવસ સવારે હું દૂધ વહેારવા નીકળેલ. આ રાજકેટની વાત નથી. સા ઘરઘરમાં ઘૂમનારા હેાય છે એટલે દરેકને તેમને જલ્દી ખ્યાલ આવે છે. ડાકટર તા