________________
૧૮
આજે ચાતુર્માસની શરૂઆતને મંગલ દિવસ છે. તે સ્થિર થાય પણ તેમને આનંદ કયારે આવે ? જ્યારે શ્રાવકે જિનશાસનમાં સ્થિર થાય ત્યારે. તમે સંતને સ્થિર કરીને આનંદ માનો છે. જ્યારે સંતે શ્રાવકને સ્થિર કરાવવામાં આનંદ માને છે. જો કે અમને તે વિચારવામાં જ આનંદ હોય છે. કારણ કે જેમ નદી વહેતી હેય ત્યારે તે તેના કિનારે રહેલાં વૃક્ષેને તાજગી આપે છે, અને આગળ વધે જ જાય છે. તે જ રીતે સંતે જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં શ્રાવકના સણમાં પણ તાજગી આવતી જાય છે. અને તેના કારણે સંતેના હૃદયમાં પણ આનંદ હોય છે. આજે સ્થિર થવા છતાં અમારા મુખ પર આનંદ છે, તેનું કારણ એ જ છે કે અમે પ્રભુની આજ્ઞાનું પાલન કરીએ છીએ. આ દિવસે માં સમૂર્ણિમ જીવેની તેમ જ લીલેતારી તથા લીલ કુલની ઉત્પત્તિ વધુ પ્રમાણમાં થાય છે. તે જેની વિરાધના ન થાય તે માટે પ્રભુએ ફરમાન કર્યું છે કે હું મારા સંતે! તમે ચાર મહિના વિહાર કરશે નહિ. આ આજ્ઞપાલનને અમને આનંદ છે. પ્રભુએ અમને સ્થિર રહેવાનું કહ્યું છે, તે આમાંથી તમને કંઈ લાગુ પડે કે નહીં ? અમે સંપૂર્ણ ત્યાગી છીએ, તમે કંઇક આગારવ ળ દો. છતાં બને તેટલા, આ દિવસે માં આરંભ-સમારંભ કરવા નહિ. વિના પ્રજને બહારગામ જવું નહિ. એક સ્થાનકે રહી બને તેટલી ધર્મ આરાધના કરવી જોઈએ.
વણનું ચાતુર્માસ અષાઢ સુદ અગિયારશથી શરૂ થાય છે. તે દિવસને તેઓ દેવપોઢી અગિયારશ કહે છે. તેમણે દેવને સુવાડી દીધા પણ આપણે તે અંદરમાં બેઠેલા ચેતનદેવને જગાડવા ના છે. ત્રિખંડ અધિપતિ કૃષ્ણ મડ ૨ નનું શાસન ચાલતું હતું ત્યારે તેમણે વિચાર્યું કે બહારગામથી રાજાએ મારી સભામાં આવે છે. તે આ લશ્કર સહિત આવે છે. તે આ દિવસોમાં જીવેની કેટલી વિરાધના થઈ જશે ! અવિરતી સમ્માદકિટ હોવા છતાં દિલમાં પ્રત્યેની કેટલી અનુકંપા છે ! કૃષ્ણ મહારાજાએ આદેશ કર્યો કે હે રાજાએ ! અષાડ સુદ અગિયારસથી લઈને કારતક સુદ અગિયારસ સુધી કોઈએ મારી સભામાં આવવું નહિ એટલે આ અગિયારસને દેવપોઢી અને કારતક સુદ અગિયારસને વૈષ્ણવે દેવ ઉઠી અગિયારસ માને છે. તમારા દિલમાં પણ અનુકંપા આવવી જોઈએ.
એક વર્ષમાં ત્રણ કાળ આવે છે. (૧) શીતકાળ (૨)ઉષ્ણકાળ (૩) વર્ષાકાળ. આ ત્રણે કાળમાં જે કોઈ અતિમહત્વને કાળ હોય તે વર્ષાકાળ જ છે. કારણ કે શિયાળામાં વધુ ઠંડી ન પડે તે કાંઈ નુકન થતું નથી. ઉનાળામાં વધુ ગરમી ન પડે તે પણ કાંઈ નુકશાન થતું નથી. પણ જે ચેમાસામાં વરસાદ ન પડે તે ન થા પશુ પક્ષી એનો કેવી દશા થાય છે એ તો આપણી પ્રત્યે જે કીએ છીએ
અષાડનાં વાદળાંન જે 1 જ જેમ મોર વાદળાંની ગજ ના તાં નળવા આતુર બની જાયછે તેમ ચાતુર્માસ નજીક આવતાં શ્રદ્ધાવાન શ્રાવકો પણ વીર વાણીને ટહુકાર સાંભળવા ઉત્સુક