________________
GOOG ૐ હ્રી અહૂઁ નમ: સાલઅન ધ્યાનના પ્રયાગા
પાઠ પહેલેા
DDDDDDDDDD
અનત લબ્ધિના નિધાન શ્રી ગૌતમ ગણધર ભગવંત રાજગૃહી નગરીએ પધાર્યા છે. શ્રેણિક મહારાજા વગેરે ઉત્તમ જના દેશના સાંભળવા માટે આવ્યા છે. પદાને ઉદ્દેશીને ગૌતમ મહારાજા અનંત કલ્યાણકારિણી, સર્વ પાપ પ્રણાશિની, માહતિમિર વિનાશિની, પરમ આનંદ પ્રદાયિની, કલ્યાણ પરપરા વર્ધિની, કર્મ કાષ્ટ દાહિની, ભવ સ’તાપહારિણી, સકલ જીવ સંજીવની, જીવનન્ત્યાત પ્રકાશિની, સુમધુર એવી દિવ્ય વાણીમાં ઉપદેશ આપી રહ્યા છે
દૃશ દૃષ્ટાંતે દુર્લભ એવા મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યો પછી પાંચ પ્રકારના પ્રમાદના ત્યાગ કરીને નિરંતર સુધર્મકામાં રત રહેવુ..
ધર્મના ચાર પ્રકાર છે. ધનુ' વ ન કરતાં ગૌતમ ગણધર ભગવાત કહે છે
सो धम्मो चउभेओ उबइठ्ठो सयलजिणवरिंदेहिं । दाणं सीलं च तवो, भावोऽवि अ तस्तिमे भेया ॥ १८ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org