________________
ચિર નિક્ષેપાની તુલ્યતા
नामादित्रयमेव भावभगवत्ताद्रूप्यधीकारणं
_शास्त्रात् स्वानुभवाच्च शुद्धहृदयैरिष्टं च दृष्टं मुहुः। तेनार्हत्प्रतिमामनादृतवतां भावं पुरस्कुर्वता
मन्धानामिव दर्पणे निजमुखालोकार्थिनां का मति:?॥२॥ (दंडान्वयः→ नामादित्रयमेव भावभगवत्ताद्रूप्यधीकारणं शास्त्रात् स्वानुभवाच्च शुद्धहृदयैर्मुहुः इष्टं दृष्टं च। तेनार्हत्प्रतिमामनादृतवतां भावं पुरस्कुर्वतां दर्पणे निजमुखालोकार्थिनामन्धानामिव का मति:?(न વિહિત્યર્થ:) )
'नामादित्रयम्' इत्यादि। नामादित्रयमेव-नामादिपदस्य नामादिनिक्षेपपरत्वात्, कृदभिहितन्यायाद् निक्षिप्यमाणं नामादित्रयमेवेत्यर्थः। भावभगवत: निक्षिप्यमाणभावार्हतः ताद्रूप्यधियः-अभेदबुद्धेः कारणम् । शास्त्राद्-आगमप्रमाणात् स्वानुभवाच्च-स्वप्रातिभप्रमाणाच्च, मुहुः वारंवारम्, इष्टं दृष्टं च-शास्त्रादिष्टमनुभवाच्च મન્દભાગ્યવાળા છે.' એવો ધ્વનિતાર્થ =ભાવાર્થઅધ્યાહારથી સમજવો. આ પ્રમાણે કરવાથી કોઇ પ્રકારની અનુપપત્તિ રહેતી નથી. ૧
ચાર નિપાની તુલ્યતા આમ પહેલા પદ્યમાં ‘પ્રતિમા બધા વિચારવા પુરુષોને આદરણીય છે' એમ દર્શાવ્યું. હવે “નામ-સ્થાપનાદ્રવ્ય નિક્ષેપાઓ ભાવનિક્ષેપાને તુલ્ય જ છે એમ દર્શાવવા દ્વારા પ્રતિમાનો અનાદર કરનારાઓપર આક્ષેપ કરતાં કવિ કહે છે–
કાભાર્થઃ- “નામવગેરે ત્રણ નિક્ષેપા ભાવભગવાન્ સાથે તાલૂપ્યબુદ્ધિ થવામાં કારણ બને છે.” આ વાત સુહૃદયવાળાઓને વારંવાર આગમપ્રમાણથી ઇષ્ટ છે અને પોતાના અનુભવ=પ્રાતિજજ્ઞાનથી દષ્ટ છે. તેથી જેઓ સ્થાપનારૂપ જિનપ્રતિમાનો અનાદર કરે છે અને માત્ર ભાવનિપાને જ આગળ કરે છે. દર્પણમાં મુખ જોવા ઇચ્છતા અધપુરુષ જેવા તેઓમાં જરા પણ બુદ્ધિ છે ખરી? અર્થાત્ જરા પણ બુદ્ધિ નથી.
તત્વમાસિના ઉપાય નામઆદિત્રણ” આ પદ નામાદિ નિક્ષેપો સૂચક છે. અહીં નિમક્ષિ, ધાતુને કૃત્રત્યય “અ” લાગવાથી 0 હિતો બાવો દ્રવ્ય પ્રા” [fસહેકરા ૨/૩/રુ વૃત્તિ] તિ પૂજાયા. છે આ કાવ્યમાં કવિએ પ્રતિમાના ૭ વિશેષણ બતાવ્યા. તેમાં જિનપ્રતિમાને સાક્ષાત્ જિનેશ્વર સમજી ત્રણલોકના નાથતરીકે જોવી. ૧લું વિશેષણ પૂજ્યતાસ્થાપક છે. ૨જું વિશેષણ પ્રતિમાનો પ્રતાપ અને વિરોધીઓનો પરાઘાત કરવામાં પ્રતિમાનું સામર્થ્ય બતાવે છે. અર્થાત્ પ્રતિમાનો ભીમગુણ દર્શાવે છે. ત્રીજું વિશેષણ પ્રતિમા પ્રત્યે આદરભાવ રાખનારાઓ પ્રત્યે પ્રતિમાનો કાંતગુણ બતાવે છે. ચોથું વિશેષણ ભીમકાંતગુણવાળા રાજાની જેમ ભીમકાંતગુણવાળી પ્રતિમા પણ શિષ્ટમાન્ય છે તેમ સૂચવે છે. પાંચમું વિશેષણ રાજાની જેમ પ્રતિમા પણ પ્રાતિહાર્યયુક્ત છે તેમ દર્શાવે છે. છ વિશેષણ રાજા જેમ અનાડીઓમાટે અદર્શનીય છે, તેમ પ્રતિમા પણ અયોગ્યોથી જોવાતી નથી તેમ નિવેદન કરે છે. સાતમું વિશેષણ આ બધી વિશિષ્ટતા માત્ર જિનેશ્વરની જ પ્રતિમા ધરાવે છે – તેમ દર્શાવે છે. આમ સાતમું વિશેષણ અન્યયોગવ્યવચ્છેદરૂપ છે.
તેમાં બીજું ત્રીજું અને સાતમું વિશેષણ પરસંબંધી ગુણદર્શક છે. બાકીના વિશેષણો સ્વસંબંધી ગુણદર્શક છે. તથા પ્રથમ વિશેષણ પૂજાતિશયસૂચક છે. ઇત્યાદિદ્વારા ફલિત થાય છે કે ભાવ નિક્ષેપાના ભગવાનની જેમ સ્થાપનાનિક્ષેપાના ભગવાનમાં ચાર અતિશયઆદિની કલ્પના કરી શકાય. તેથી જો જોતા આવડે તો પ્રતિમા પણ પરમાત્મસ્વરૂપ જ ભાસે.
-
-
-
-
-
-
-
-
-
-
-