________________
૧૦
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૪૦, ૯૪૧ થી ૯૪૩ ટીકા : ___ यत्किञ्चिद्भाषकं तम् असम्बद्धप्रलापिनमित्यर्थः दृष्ट्वा बुधानां-विदुषां भवत्यवज्ञेति, कथं क्वेत्यत्राह-प्रवचनधरोऽयमिति कृत्वा तस्मिन्-प्रवचने, इय-एवं प्रवचनखिसा इह ज्ञेया, 'अहो असारमेतद् यदयमेतदभिज्ञः सन्नेवमाह' इति गाथार्थः ॥९४०॥ द्वारं ॥ ટીકાર્ય :
યત્કિંચિત્ ભાષક-અસંબદ્ધ પ્રલાપ કરનાર, એવા તેને આચાર્યને, જોઈને બુધોને વિદુષોને, અવજ્ઞા થાય છે. અવજ્ઞા કેવી રીતે અને ક્યાં થાય? એ પ્રકારની શંકામાં કહે છે – “આ પ્રવચનધર છે=આવા આચાર્ય જિનશાસનને ધારણ કરનાર છે,” એથી કરીને તેમાં=પ્રવચનમાં જિનશાસનમાં, અવજ્ઞા થાય. આ રીતે અહીં લોકમાં, પ્રવચનની હિંસા=જિનશાસનની હલના, જાણવી.
તે પ્રવચનની ખિસા સ્પષ્ટ કરે છે –
“અહો! આ=પ્રવચન, અસાર છે, જે કારણથી આનો અભિન્ન છતા=પ્રવચનનો જાણકાર છતો, આ= આચાર્ય, આ પ્રકારે કહે છે,” એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
લોકો ધર્મ જાણવા માટે આવે ત્યારે અલ્પશ્રુતવાળા આચાર્યનો અસંબદ્ધ પ્રલાપ સાંભળી તત્ત્વની જિજ્ઞાસાથી આચાર્ય પાસે આવેલ કોઈ વિદ્વાન વિચારે કે “આમનું પ્રવચન સાર વગરનું છે; કેમ કે પ્રવચનને ધારણ કરનારા પણ આ આચાર્ય આ પ્રમાણે અસંબદ્ધ બોલે છે.” આમ, વિદ્વાનને પણ જિનશાસન અસાર લાગ્યું, તેમાં નિમિત્તકારણ અલ્પકૃતવાળા સાધુને આચાર્યપદવી આપનાર ગુરુ છે. આથી અલ્પશ્રુતવાળા સાધુને આચાર્યપદવી આપવાથી પ્રવચનની હીલના થાય છે. ૯૪all અવતરણિકા:
ગાથા ૯૩૪માં કહેલ કે કાલોચિત ગૃહીત સકલ સૂત્રાર્થ વગરના સાધુને અનુયોગની અનુજ્ઞા આપવાથી શેષ સાધુઓની પણ ગુણહાનિ થાય છે. તેથી તે ગુણહાનિ કઈ રીતે થાય? તે ગાથા ૯૪૩ સુધી બતાવે છે –
ગાથા :
सीसाण कुणइ कह सो तहाविहो हंदि नाणमाईणं ।
अहिआहिअसंपत्तिं संसारुच्छेअणिं परमं ॥९४१॥ અન્વચાઈ:
તહાવિદો તો તેવા પ્રકારના આ=આચાર્ય, સીસાનશિષ્યોમાં પરમં સંરુચ્છેf-પરમ, સંસારની ઉચ્છેદિની એવી નામi=જ્ઞાનાદિની ફિલિંપત્તિ અધિકાધિક સંપ્રાપ્તિને કેવી રીતે ગુખડું કરે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org