________________
зу
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા દ્વાર / ગાથા ૬૪ -
૩૫ વાર કહે છે. વળી આચાર્યપદવી આપવાના પ્રસંગમાં ગુરુ બીજું શું કરે છે? તે બતાવવા માટે તથા'થી સમુચ્ચય કરતાં કહે છે –
ગાથા :
देइ तओ मुट्ठीओ अक्खाणं सुरभिगंधसहिआणं ।
वटुंतिआओ सो वि अ उवउत्तो गिण्हई विहिणा ॥९६४॥ અન્વચાઈ:
સુffથમિf સુરભિ ગંધથી સહિત એવા અક્ષોની વતિગો વધતી એવી તો મુઠ્ઠીમો ત્રણ મુટ્ટીઓને રેડું આપે છે ગુરુ શિષ્યને આપે છે, તો વિ =અને તે પણ =શિષ્ય પણ, ૩વત્તોઉપયુક્ત છતો વિધિવિધિપૂર્વક શાશ્વર્ડ ગ્રહણ કરે છે.
ગાથાર્થ :
ગુર સુગંધથી યુક્ત એવા ચંદનકોની વધતી એવી ત્રણ મુઠ્ઠીઓ શિષ્યને આપે છે, અને શિષ્ય પણ ઉપયુક્ત થઈને વિધિપૂર્વક ગુર દ્વારા અપાતી ત્રણ મુઠ્ઠીઓ ગ્રહણ કરે છે. ટીકાઃ ___ ददाति त्रीन् मुष्टीनाचार्योऽक्षाणां-चन्दनकानां सुरभिगन्धसहितानां वर्द्धमानान् प्रति मुष्टिं, सोऽपि च शिष्यः उपयुक्तः सन् गृह्णाति विधिनेति गाथार्थः ॥९६४॥ ટીકાર્ય
આચાર્ય સુરભિ ગંધથી સહિત અક્ષોની=ચંદનકોની, દરેક મુષ્ટિને વિષે વધતી એવી ત્રણ મુટ્ટીઓને આપે છે, અને તે પણ=શિષ્ય પણ, ઉપયુક્ત છતો વિધિપૂર્વક ગ્રહણ કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
આચાર્ય શિષ્યને ત્રણ વાર મંત્રપદો આપે છે, ત્યારપછી આચાર્ય શિષ્યને સુગંધવાળા શંખલાઓ મુઠ્ઠીમાં ભરી-ભરીને ત્રણ વાર આપે છે, અને તે મુઢી વધતી એવી હોય છે અર્થાત્ પહેલી મુઠ્ઠીમાં જેટલા શંખલાઓ હોય છે તેના કરતાં બીજી મુઠ્ઠીમાં વધારે શંખલાઓ હોય છે, અને બીજી મુઠ્ઠી કરતાં ત્રીજી મુઠ્ઠીમાં વધારે શંખલાઓ હોય છે.
આશય એ છે કે પ્રસ્તુતમાં ગુરુએ શિષ્યને વ્યાખ્યાનના અંગરૂપ દ્રવ્ય, ગુણ, પર્યાયથી અનુયોગ કરવાની અનુજ્ઞા આપવાની છે, તેના પ્રતીકરૂપે સુગંધવાળા શંખલાઓથી ભરેલી ત્રણ વધતી જતી મુઠ્ઠીઓ ગુરુ શિષ્યને આપે છે. તેમાં પહેલી મુઠ્ઠીમાં થોડા શંખલાઓ, બીજી મુઠ્ઠીમાં પહેલી મુદ્રી કરતાં અધિક શંખલાઓ અને ત્રીજી મુઠ્ઠીમાં તેનાથી અધિક શંખલાઓ હોય છે. આ વધતી જતી ત્રણ મુઠ્ઠીઓ ગુરુ દ્રવ્ય, ગુણ અને પર્યાયના સૂચનરૂપે આપતા હોવા જોઈએ; કેમ કે દ્રવ્યના અનુયોગ કરતાં ગુણનો અનુયોગ અધિક છે અને ગુણના અનુયોગ કરતાં પણ પર્યાયનો અનુયોગ અધિક છે. તે જણાવવા અર્થે ત્રણ અધિક-અધિક મુઠ્ઠીઓ ગ્રહણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org