________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૮૯-૯૯૦ ત્રણ વાર ચોદન કરવા છતાં આગંતુક શિષ્ય મિથ્યાદુષ્કત ન આપે તો તેઓ પોતાના ગુરુને કહે, એ પ્રમાણે ગાથાર્થ છે.
અવતરણિકા :
પૂર્વગાથાના અંતે કહ્યું કે આગંતુક શિષ્ય પ્રત્યે સંદિષ્ટ ગુરુના શિષ્યોનો પણ આ જ જાય છે. હવે સંદિષ્ટ એવા ગુરુનું પણ અમાર્ગમાં પ્રવર્તતા આગંતુક શિષ્ય પ્રત્યે શું કર્તવ્ય છે? તે દર્શાવે છે –
ગાથા :
गुरुफरुसाहिगकहणं सुजोगओ अह निवेअणं विहिणा ।
सुअखंधादो निअमो आहव्वऽणुपालणा चेव ॥९९०॥ અન્વયાર્થ:
ગુરુસાફિvi-ગુરુનું પરુષાધિક કથન થાય છે, સુનોrગો સુયોગથી (પ્રતિપત્તિની શુદ્ધિ થયે છતે) સદ વિહિપ નિવેor=પછી વિધિ વડે નિવેદન થાય છે, સુગવંથાલો નિમોશ્રુતસ્કંધાદિમાં નિયમ છે, દિવ્વડકુપાત્ર વેવ અને આભાવ્યની અનુપાલના થાય છે.
ગાથાર્થ : - ગરનું પરુષાધિક કથન થાય છે, સુયોગથી પ્રતિપત્તિની શુદ્ધિ થયે છતે, પછી વિધિપૂર્વક ગુરને નિવેદન થાય છે, શ્રુતસ્કંધાદિના વિષયમાં નિયમ છે, અને આભાવ્યની અનુપાલના થાય છે. ટીકા? ___ गुरोरपि तं प्रति परुषाधिककथनं जीतं वर्त्तते, सुयोगतः प्रतिपत्तिशुद्धौ सत्याम् अथ अनन्तरं निवेदनं गुरवे विधिना प्रवचनोक्तेन उपसम्पदित्यर्थः, तत्र श्रुतस्कन्थादौ नियमः, 'एतावन्तं कालं यावद्' इत्येवमर्हदादिसाक्षिकी स्थापना, कायोत्सर्गपूर्विकेत्यन्ये, उभयनियमश्चाऽयम्, आभाव्यानुपालना चैव-शिष्येण नालबद्धवल्लिव्यतिरिक्तं देयं, गुरुणाऽपि स सम्यक् पालनीय इति गाथार्थः ॥९९०॥ ટીકાઈઃ
ગુરુનું પણ તેના પ્રતિ પરુષાધિક કથન જીત વર્તે છે–ગુરુએ પણ આગંતુક શિષ્યને અધિક કઠોર વચન કહેવાં એ પ્રકારનો આચાર છે.
સુયોગથી=આગંતુક શિષ્ય અને સંદિષ્ટ ગુરુ એ બન્નેના સારા યોગથી, પ્રતિપત્તિની શુદ્ધિ થયે છતે= ઉપસંપદા ગ્રહણને અનુકૂળ અને ઉપસંપદા દાનને અનુકૂળ સ્વીકારની શુદ્ધિ થયે છતે, પછી આગંતુક શિષ્યની અને સંદિષ્ટ ગુરુની પરસ્પર પરીક્ષા પૂર્ણ થયા પછી, ગુરુને પ્રવચનમાં કહેવાયેલ વિધિથી નિવેદન થાય છે=ઉપસંપદાને સ્વીકારે છે. - ત્યાં ઉપસંપદા સ્વીકારવામાં, શ્રુતસ્કંધાદિમાં નિયમ છે. તે નિયમ બતાવે છે – “આટલા કાલ સુધી' એ પ્રકારની અહંદાદિની સાક્ષીવાળી સ્થાપના થાય છે અર્થાત્ હું શ્રુતસ્કંધાદિ શાસ્ત્રો ભણવા માટે તમારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org