________________
૭૮
અનુયોગગણાનુજ્ઞાવસ્તુકI “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૯૬-૯૯૭
અવતરણિકા :
ગાથા ૯૯૨ થી અત્યાર સુધી અનુયોગી આચાર્યએ યોગ્ય શિષ્યો આગળ કેવી રીતે વ્યાખ્યાન કરવું જોઈએ? તે બતાવ્યું. હવે તેનું નિગમન કરતાં કહે છે –
ગાથા :
. तो आगमहेउगयं सुअम्मि तह गोरवं जणंतेणं ।
उत्तमनिदंसणजुअं विचित्तणयगब्भसारं च ॥९९६॥ भगवंते सव्वण्णे तप्पच्चयकारि गंभीरसारभणिइहिं ।
संवेगकरं निअमा वक्खाणं होइ कायव्वं ॥९९७॥ અવયાર્થ :
તો તે કારણથી સુમિ તદ જોરર્વ નuતેvi-શ્રુતવિષયક તે પ્રકારના ગૌરવને ઉત્પન્ન કરતા એવા આચાર્યએ સત્તનિયંસUITગં ઉત્તમ નિદર્શનથી યુક્ત, વિવિત્ત મસાજં ચ અને વિચિત્ર નયના ગર્ભથી સાર=વિવિધ પ્રકારના નિયોના અર્થથી પ્રધાન, મીરસરમાદિં ગંભીર અને સારા ભણિતિઓ વડે સલ્લા મવંતિતપ્રવ્રયેરિસર્વજ્ઞ ભગવંતમાં ત—ત્યયકારી-સર્વજ્ઞત્વનો વિશ્વાસ કરાવનારું, સંવે સંવેગકર, ગામડાયં આગમ-હેતુગત વવરવાdi વ્યાખ્યાન નિગમ-નિયમથી વાયવ્યં દોડું કર્તવ્ય થાય છે.
ગાથાર્થ :
તે કારણથી શ્રુતવિષયક તે પ્રકારના ગૌરવને પેદા કરતા એવા અનુયોગી આચાર્યએ, ઉત્તમ દષ્ટાંતોથી યુક્ત અને જુદા જુદા નયોના ગર્ભથી પ્રધાન, સર્વજ્ઞ ભગવાનમાં સર્વજ્ઞત્વનો વિશ્વાસ કરાવનારું, સંવેગ કરનારું, આગમ અને હેતુવાળું વ્યાખ્યાન નક્કી કરવું જોઈએ. ટીકા :
तत्-तस्मादागमहेतुगतं यथाविषयमुभयोपयोगेन व्याख्यानं कर्त्तव्यमिति योगः, श्रुते तथा गौरवं जनयता, न यथातथाभिधानं, न हेयबुद्धि प्रकुर्वता, तथा उत्तमनिदर्शनयुतं-अहीनोदाहरणवत्, तथा विचित्रनयगर्भसारं च-निश्चयाद्यनेकनयार्थप्रधानमिति गाथार्थः ॥९९६॥
भगवति सर्वज्ञे तत्प्रत्ययकारि 'नाऽसर्वज्ञ एवमाह' इत्येवं, गम्भीरसारभणितिभिः, न तुच्छग्राम्योक्तिभिरिति, संवेगकर नियमाच्छ्रोतृणामौचित्येन व्याख्यानं भवति कर्त्तव्यं, नाऽन्यथेति गाथार्थः ॥९९७॥
ટીકાર્ય :
તન્યોઃ તે કારણથી=જે કારણથી ગાથા ૯૯૨થી ૯૯૫માં બતાવ્યું એ પ્રમાણે છે તે કારણથી, ઉભયના ઉપયોગથી=આગમ અને હેતુ એ બંનેના ઉપયોગથી, આગમ-હેતુગત વ્યાખ્યાન યથાવિષય=વિષય પ્રમાણે, કરવા યોગ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org