Book Title: Panchvastuk Prakaran Part 05
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 281
________________ ૨૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૧૦૯ અવતરણિકા : मोक्षोपपत्तिमाह - અવતરણિકાર્ય : મોક્ષની ઉપપત્તિને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૦૯૭માં કહેલ કે જીવ અને શરીરના ભેદભેદમાં બંધાદિનો વિષયભાવ હોવાને કારણે, અને એકાંતભેદાદિમાં બંધાદિનો અસંભવ હોવાને કારણે જીવ અને શરીરનો ભેદભેદ છે, તેનું અત્યાર સુધી યુક્તિથી સ્થાપન કર્યું. હવે જીવનો કર્મથી મોક્ષ થાય છે, એમ સ્વીકારવાની યુક્તિ બતાવે છે – ગાથા : दीसइ कम्मावचओ संभवई तेण तस्स विगमो वि । कणगमलस्स व तेण उ मुक्को मुक्को त्ति नायव्वो ॥११०९॥ અન્વચાર્થ : મ્પાવરમો રીફ-કર્મનો અપચય દેખાય છે, તે તે કારણથી ત્નિસ વકકનકમલની જેમ તરસ વિનાનો વિ સંમવ=તેનોકર્મનો, વિગમ પણ સંભવે છે. તે ૩ મુદો વળી તેનાથી મુક્ત કર્મથી મુકાયેલો જીવ, મુદો મુક્ત છે મોક્ષ પામ્યો છે, ત્તિ એ પ્રકારે નાયબ્રો-જાણવું. ગાથાર્થ : કર્મનો અપચય દેખાય છે, તે કારણથી સુવર્ણના મલની જેમ કર્મનો નાશ પણ સંભવે છે, વળી કર્મથી મુક્ત જીવ સદા માટે મુક્ત છે, એમ જાણવું ટીકા : दृश्यते कापचयः कार्यद्वारेण, सम्भवति तेन कारणेन तस्य-कर्मणो विगमोऽपि सर्वथा, कनकमलस्येति (? कनकमलस्येवेति) निदर्शनं, तेन-कर्मणा मुक्तः सर्वथा मुक्तो ज्ञातव्य इति गाथार्थः ૨૨૦૧ાા નોંધ: ટીકામાં નવનિતિ છે, તેને સ્થાને નવચેતિ હોવું જોઈએ. 4 “વિનાનો વિ''માં “પિ'થી એ સમુચ્ચય કરવો છે કે કાર્ય દ્વારા કર્મનો દેશથી વિગમ તો દેખાય છે, પરંતુ સર્વથા વિગમ પણ સંભવે છે. ટીકાર્ય : કાર્યના દ્વારથી=જ્ઞાનના અભ્યાસથી થતા જ્ઞાનપ્રાપ્તિરૂપ કાર્ય દ્વારા અને રાગાદિના પ્રતિપક્ષભાવનથી થતા રાગાદિની અલ્પતારૂપ કાર્ય દ્વારા, કર્મોનો અપચય જ્ઞાનના આવરણનાં આપાદક કર્મોનો અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286