________________
૧૪૧
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૩૮ અન્વયાર્થ :
અન્ને ?િ અન્ય વડે શું?=સમ્યક્તના શ્રતધર્મથી અન્ય હેતુ વડે શું? પાયં પ્રાયઃ શં =સમ્યક્ત, તો વ્યિ૩ તેનાથી જ શ્રુતધર્મથી જ, થાય છે. ગં ગં અને જે જે આ સમ્યક્ત, મે-કાળભેદથી થાય છે, ત્થ વિ એમાં પણ તમો વિ આ જ શ્રુતધર્મ જ, હેતુ છે. નg=ના થી પૂર્વપક્ષી કહે છે – સો=આ=કૃતધર્મ, પુરી વદુહા-પહેલાં બહુધા પત્તો-પ્રાપ્ત કરાયો. * “તો વિ''માં “પિ' ર્વિકાર અર્થક છે.
ગાથાર્થ :
ગ્રંથકાર પૂર્વપક્ષીને કહે છે – સખ્યત્ત્વના હૃતધર્મથી અન્ય હેતુ વડે શું ? પ્રાયઃ સમ્યક્ત શ્રુતધર્મથી જ થાય છે, અને જે આ સમ્યક્ત કાળભેદથી થાય છે, એમાં પણ શ્રુતધર્મ જ હેતુ છે. ત્યાં પૂર્વપક્ષી કહે છે – શ્રુતધર્મ પહેલાં ઘણી વાર પ્રાપ્ત કરાયો. ટીકાઃ
किमन्येन हेतुनाऽत्र ?, तत एव-श्रुतधर्मात् प्राय इदं सम्यक्त्वं भवति, औपशमिकव्यवच्छेदार्थं प्रायोग्रहणं, यच्च कालभेदेनैतदतीतादिना भवति अत्राऽपि-कालभेदेन भवने तक एव-श्रुतधर्म एव દેતું., મત્રાદ-નવસ શ્રતઃ પ્રાપ્ત: પુરા વિદુધા-નેશ રૂતિ થાર્થઃ ૨૦૨૮. ટીકાર્ય :
અહીં=સમ્યક્તની પ્રાપ્તિમાં, અન્ય હેતુ વડે મૃતધર્મથી અન્ય હેતુ વડે, શું? પ્રાયઃ તેનાથી જ શ્રુતધર્મથી જ, આ=સમ્યક્ત, થાય છે. ઔપશમિક સમ્યક્તના વ્યવચ્છેદ અર્થે પ્રાયઃનું ગ્રહણ છે. અને જે આ= સમ્યક્ત, અતીતાદિ કાળભેદથી થાય છે અર્થાત્ અતીતકાળમાં ન થયું, અનાગતમાં નહીં થાય, પરંતુ વર્તમાનમાં જ થાય એ રૂપ કાળભેદથી થાય છે. એમાં પણ=કાળભેદથી ભવનમાં-અતીતાદિ કાળના ભેદથી સમ્યક્ત થવામાં પણ, આ જ મૃતધર્મ જ, હેતુ છે.
અહીં કહે છેઃઉપરમાં બતાવેલા સિદ્ધાંતકારના કથનમાં પૂર્વપક્ષી કહે છે –ખરેખર આ=શ્રુતધર્મ, પહેલાં બહુધા અનેક વાર, પ્રાપ્ત કરાયો. તેથી શ્રુતધર્મને કાળભેદથી સમ્યક્તની પ્રાપ્તિ કરાવવામાં હતુ કઈ રીતે સ્વીકારી શકાય? અર્થાત્ ન જ સ્વીકારી શકાય. એવી પૂર્વપક્ષીની શંકા છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વમાં પૂર્વપક્ષીએ યુક્તિથી સ્થાપન કર્યું કે શ્રુતધર્મથી ભૂતાર્યશ્રદ્ધાનરૂપ સમ્યક્ત થઈ શકે નહીં, કેમ કે શ્રતધર્મ જીવને અનંતીવાર પ્રાપ્ત થયો છે છતાં સમ્યક્ત થયું નહીં; અને સમ્યક્તના શ્રતધર્મથી અન્ય હેતુ તરીકે કર્મ સ્વીકારીએ તો તે કર્મ પણ જીવને ઉત્કૃષ્ટ સ્થિતિથી ગ્રંથિ સુધી અનંતીવાર પ્રાપ્ત થયું છે, છતાં પૂર્વમાં ક્યારેય સમ્યક્ત ન થયું, અને વર્તમાનમાં થાય, તો સમ્યક્ત પ્રત્યે શ્રતધર્મને કે અન્ય હેતુ તરીકે કર્મને કારણ માની શકાય નહીં.
તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે સમ્યક્તપ્રાપ્તિમાં મૃતધર્મથી અન્ય હેતુ માનવાની જરૂર નથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org