________________
૨૫૮
અનુયોગગણાનુજ્ઞાવતુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૧૦૬ અન્વયાર્થ :
મોવો વિ #=અને મોક્ષ પણ વદ્ધસ્સ=બદ્ધનો કર્મથી બંધાયેલા જીવનો, થાય છે. તથમાવે તેના અભાવમાં બંધના અભાવમાં, સકતે=મોક્ષ, દ? કેવી રીતે થાય? શીલવા સયા ? અથવા (મોક્ષ) કેમ સદા નથી? દેદિ વા તા?િ અથવા હેતુઓ વડે તે પ્રમાણે કેમ છે?=મોક્ષના હેતુઓ વડે મોક્ષ પ્રાપ્ત થાય છે તે પ્રમાણે કેમ છે? તો ત્રઅને તે=મોક્ષ, પુરો કરું ? પુરુષાર્થ કેવી રીતે થાય? ગાથાર્થ :
અને મોક્ષ પણ કર્મથી બદ્ધ જીવનો થાય છે, બંધના અભાવમાં મોક્ષ કેવી રીતે થાય?અથવા મોક્ષ સદા કેમ નથી ? અથવા મોક્ષના હેતુઓ વડે મોક્ષ પ્રાપ્ત થાય છે તેમ કેમ છે? અને મોક્ષ પુરુષાર્થ કેવી રીતે થાય ?
ટીકાઃ __मोक्षोऽपि च बद्धस्य सतो भवति, तदभावे-बन्धाभावे स कथं मोक्षः ? नैव, किमिति वा न सदाऽसौ ?, बन्धाभावाविशेषात्, किं वा हेतुभिस्तथा? यथाऽऽदिभिः, कथं चाऽसौ भवति पुरुषार्थः?, अयत्नसिद्धत्वादिति गाथार्थः ॥११०६॥ * “જોવો વિ''માં ‘પિ'થી એ જણાવવું છે કે કર્મનો બંધ તો કર્મથી બંધાયેલા આત્માને થાય છે, પરંતુ કર્મથી મોક્ષ પણ કર્મથી બંધાયેલા આત્માનો જ થાય છે. ટીકાર્ય
મોક્ષોઈ....નૈવ, અને મોક્ષ પણ બદ્ધ છતાનો કર્મથી બંધાયેલા એવા જીવનો, થાય છે. તેના અભાવમાં બંધના અભાવમાં, તે=મોક્ષ, કેવી રીતે થાય? ન જ થાય.
અહીં આત્માને એકાંતે કર્મથી ભિન્ન માનનારા દર્શનવાદી કહે કે જીવ કર્મથી બંધાયેલો નથી, છતાં સંસારી જીવને ભ્રમ છે કે “હું કર્મપ્રકૃતિથી બંધાયેલો છું, અને સાધના કરવાથી તે ભ્રમ ટળી જાય છે, તેથી સંસારી જીવ મુક્ત બને છે. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકાર કહે છે –
સૌ વા વા જિમિતિ ર? વત્થામાવવિશેષા, અથવા આ=મોક્ષ, સદા કયા કારણથી નથી? કેમ કે બંધાભાવનું અવિશેષ છે અર્થાતુ મોક્ષ થાય ત્યારપછી પણ બંધનો અભાવ છે, અને મોક્ષ થયો તે પહેલાં પણ બંધનો અભાવ હોય, તો સંસારાવસ્થામાં અને મુક્તાવસ્થામાં બંધનો અભાવ સમાન છે; માટે મોક્ષ સદા કેમ નથી ?
અહીં આત્માને એકાંતે કર્મથી ભિન્ન માનનારા દર્શનવાદી કહે કે જીવ પરમાર્થથી નિત્ય મુક્ત છે; માટે મોક્ષ સદા કેમ નથી ? એ પ્રશ્ન અમને પ્રાપ્ત થતો નથી. તેને ગ્રંથકાર કહે છે –
યથા વા મિિમ:, હેતુ તથા વુિં ? અથવા જે પ્રકારે આદિથી છે, તો હેતુઓ વડે તે પ્રકારે કેમ છે? અર્થાત્ ઉપરમાં કહ્યું એ પ્રકારે શરૂઆતથી બંધના અભાવરૂપ મોક્ષ હોય, તો મોક્ષપ્રાપ્તિના હેતુઓ વડે મોક્ષ પ્રાપ્ત થાય છે તે પ્રકારે કેમ છે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org