________________
૧૩૯
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુચોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૩૦
અનામિતા વાને સમાવી, અનાદિમાન કાળ વડે સદ્ભાવ હોવાથી=સમ્યક્ત અનંતકાળમાં એક વાર થતું હોવાથી, સમ્યક્તપ્રાપ્તિના હેતુ તરીકે કલ્પના કરી શકાય એવું તે કર્મ સમ્યક્ત પ્રાપ્ત કરાવ્યા વગર નિષ્ઠિત પ્રયોજનવાળું છે, એમ અન્વય છે.
અહીં પ્રશ્ન થાય કે સમ્યક્ત એક વાર પ્રાપ્ત થાય છે એવું કેમ છે? તેમાં હેતુ આપે છે –
વસુધા મu: બહુવાર અપ્રાપ્તિ છે=જેમ જીવને દ્રવ્યશ્રુતની અનંતકાળમાં અનંતીવાર પ્રાપ્તિ થાય છે, તેમ સમ્યક્તની જીવને બહુવાર પ્રાપ્તિ થતી નથી.
પર્વ સતિ આમ હોતે છતે પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું કે સમ્યક્તપ્રાપ્તિ પ્રત્યે કૃતધર્મથી અન્ય હેતુ તરીકે કર્મ સ્વીકારવું પડે, અને તે કર્મ પણ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિથી ગ્રંથિદેશ અંતર્ગત કોઈ સ્વીકારવું પડે, અને આવું ઉત્કૃષ્ટ સ્થિતિથી ગ્રંથિ સુધીનું કર્મ પણ જીવ વડે અનંતીવાર પ્રાપ્ત કરાયું છે છતાં જીવને સમ્યક્ત થયું નહીં, એમ હોતે છતે, | મીતિવિના નિમેન સથવ શર્થ ? અતીતારિરૂપ કાળભેદથી સમ્યક્ત કેવી રીતે થાય? અર્થાત્ અનાદિ એવા અતીતકાળમાં કે અનંત એવા ભાવિકાળમાં સમ્યક્ત ન થાય, પરંતુ વર્તમાનમાં જ થાય એવું કેવી રીતે બને?
૩જીવ તત્ત્વતઃ હે–વિશેષાત્, કેમ કે ઉક્તની જેમ=ગાથા ૧૦૩પમાં કહેવાયેલની જેમ, તત્ત્વથી હેતુનો અવિશેષ છે અર્થાત્ સમ્યક્તનો મૃતધર્મથી અન્ય હેતુ કર્મ પ્રાપ્ત થાય છે, અને તે કર્મ ઉત્કૃષ્ટ સ્થિતિથી ગ્રંથિ સુધીના કર્મભેદોની અંતર્ગત જ છે, અને તે કર્મભેદોની અંતર્ગત એવું કર્મ જેમ જીવ વડે પૂર્વે અનંતીવાર પ્રાપ્ત કરાયું છે, તેમ વર્તમાનમાં પણ ગ્રંથિદેશમાં આવેલ જીવ વડે પ્રાપ્ત કરાયું છે. તેથી વાસ્તવિક રીતે સમ્યક્તનો કર્મરૂપ બીજો હેતુ અતીતકાળમાં અને વર્તમાનકાળમાં સમાન છે, છતાં તે બીજો હેતુ પહેલાં સમ્યત્ત્વનું કારણ ન બન્યો અને અત્યારે સમ્યત્ત્વનું કારણ બન્યો, એવું કઈ રીતે કહી શકાય?
રૂતિ થાર્થ એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે સમ્યક્તનો શ્રતધર્મથી બીજો હેતુ પૂર્વે પ્રાપ્ત ન થયો હોવાથી જીવને શ્રતધર્મથી સમ્યક્ત થયું નહીં એમ સ્વીકારીએ તો એ પ્રશ્ન થાય કે સમ્યત્વનો તે બીજો હેતુ પૂર્વે કેમ પ્રાપ્ત ન થયો? અને પાછળથી કેમ પ્રાપ્ત થયો ? માટે પાછળથી તે બીજા હેતુનો સંબંધ થવામાં કોઈ ત્રીજો હેતુ માનવો પડે, અને ત્યાં પણ એ પ્રશ્ન થાય કે સમ્યક્તના બીજા હેતુનો સંબંધ થવાનું તે ત્રીજું કારણ પૂર્વે કેમ પ્રાપ્ત ન થયું? અને અત્યારે જ કેમ પ્રાપ્ત થયું? આથી તે ત્રીજા કારણનો સંબંધ થવામાં કોઈ ચોથો હેતુ સ્વીકારવો પડે.
આમ, સમ્યક્તના બીજા હેતુનો સંબંધ થવામાં અન્ય-અન્ય હેતુના સ્વીકારની અનવસ્થા ચાલે. આથી સમ્યક્તનો મૃતધર્મથી અન્ય હેતુ કર્મ છે, તે સિવાય કોઈ નહીં; એમ સ્વીકારીએ તો, તે કર્મ પણ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિથી કર્મની ગ્રંથિ સુધીના કર્મના ભેદોમાંથી કોઈક એક છે, પરંતુ કર્મના ભેદોથી અન્ય એવું તે કર્મ નથી; કેમ કે જીવ સમ્યક્ત પામે છે ત્યારે ગ્રંથિદેશમાં આવેલો હોય છે, તેથી ત્યારે જીવ કર્મની ગ્રંથિથી અન્ય કોઈ કર્મસ્થિતિને પામેલો હોતો નથી. માટે સમ્યક્તનું શ્રતધર્મથી અન્ય કારણ કર્મની ઉત્કૃષ્ટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org