Book Title: Panchvastuk Prakaran Part 05
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 272
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૧૦૪-૧૧૦૫ ૨૫૫ ટીકા? देहेन का देह एव विषये उपघातानुग्रहाभ्यां हेतुभूताभ्यां बन्धादयः प्राप्ताः, न पुनरमूर्त आत्माऽमूर्त्तस्याऽऽत्मनोऽपरस्य करोति किञ्चिदपि, मुक्तकल्पत्वादिति गाथार्थः ॥११०४॥ * “વચારો"માં ‘મર' પદથી કર્મનો ઉદય અને કર્મના વિપાકનું ગ્રહણ છે. ટીકાર્ય : - કર્તા એવા દેહ વડે અન્ય જીવના દેહનો ઉપઘાત અને અનુગ્રહ કરનારા દેહ વડે, દેહરૂપ જ વિષયમાં= પોતાનાથી અન્ય જીવના દેહરૂપ જ વિષયમાં, હેતુભૂત એવા-કર્મબંધના કારણભૂત એવા, ઉપઘાત અને અનુગ્રહ દ્વારા બંધાદિ પ્રાપ્ત કરાયા, પરંતુ અમૂર્ત એવો આત્મા અપર અમૂર્ત એવા આત્માને કાંઈપણ કરતો નથી; કેમ કે મુક્તકલ્પપણું =અમૂર્ત એવા પોતાના આત્માનું કે અમૂર્ત એવા અન્યના આત્માનું મુક્તાત્મા સાથે સમાનપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : अकरितो अ ण बज्झइ अइप्पसंगा सदेव बंधाओ । तम्हा भेआभए जीवसरीराण बंधाई ॥११०५॥ અન્વયાર્થ: મરિતો =અને નહીં કરતો એવોકબીજા અમૂર્ત આત્માના ઉપઘાત કે અનુગ્રહને નહીં કરતો એવો અમૂર્ત આત્મા, , વડું બંધાતો નથી; સફેવ વંઘામો મuસંપIT=કેમ કે સદા જ બંધ થવાથી અતિપ્રસંગ છેઃસિદ્ધના જીવોમાં પણ બંધનો અતિપ્રસંગ છે. તમ્ફી તે કારણથી ગીરીરામ મેજીવ અને શરીરનો ભેદભેદ હોતે છતે વંથા બંધાદિ થાય છે. ગાથાર્થ : બીજા અમૂર્ત આત્માના ઉપઘાત કે અનુગ્રહને નહીં કરતો એવો અમૂર્ત આત્મા બંધાતો નથી; કેમ કે સદા જ બંધ થવાથી સિદ્ધના જીવોમાં પણ બંધનો અતિપ્રસંગ છે. તે કારણથી જીવ અને શરીરનો ભેદાભેદ હોતે છતે બંધાદિ થાય છે. ટીકા? अकुर्वंश्च न बध्यते न्यायतः, कुत इत्याह-अतिप्रसङ्गात् मुक्ते, सदैव भावाद् बन्धस्य, अकर्तृत्वाविशेषाद्, यत एवं तस्माद्भेदाभेदे जात्यन्तरात्मके जीवशरीरयोर्बन्धादयो, नान्यथेति गाथार्थः /૨૨૦૫ ટીકાઈઃ ગર્વ ચાલતો ન વ અને નહીં કરતો એવો ન્યાયથી બંધાતો નથી=અન્ય અમૂર્ત આત્માના ઉપઘાત અને અનુગ્રહને નહીં કરતો એવો અમૂર્ત આત્મા કાર્ય-કારણભાવની મર્યાદાથી કર્મ દ્વારા બંધાતો નથી. વુકત ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286