________________
૧૮૦
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૬૧ ભવ્યત્વ છે; અને તેમ માનીએ તો ભવ્યત્વરૂપ સ્વભાવથી ભિન્ન ભિન્ન કાળાદિમાં મોક્ષરૂપ ફળ નિષ્પન્ન થાય છે, એમ અર્થ પ્રાપ્ત થાય. માટે સ્વભાવવાદ જ તત્ત્વવાદ છે, અને સ્વભાવથી અન્ય એવાં કર્માદિ ચાર કારણો મોક્ષરૂપ ફળ પ્રત્યે કારણ નથી, એમ માનવું પડે. આ પ્રકારની આશંકા કરીને તેના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે –
ગાથા :
ण य सेसाण वि एवं कम्माईणं अणंगया एत्थं ।
तं चिअ तहासहावं जं ते वि अविक्खइ तहेव ॥१०६१॥ અન્વચાઈઃ
વં ચ અને આ રીતે પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે, ત્યં અહીં કાર્ય પ્રત્યેના કારણની વિચારણામાં, રેસા વિ મ્યા=શેષ પણ કર્યાદિની મviાયા =અનંગતા નથી=કાર્ય પ્રત્યે અકારણતા નથી; ગંજે કારણથી તહસાવંતં રિકતથાસ્વભાવવાળું તે જ=ઉપક્રમણાદિના સ્વભાવવાળું ભવ્યત્વ જ, તે વિ=તેઓની પણ=કમદિની પણ, મવ+9છું અપેક્ષા કરે છે. તહેવ=તે રીતે જ છે કમદિની અપેક્ષા રાખે તે રીતે જ વિવિધ પ્રકારનું ભવ્યત્વ છે. ગાથાર્થ :
અને પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે, કાર્ય પ્રત્યેના કારણની વિચારણામાં શેષ પણ કમદિની કાર્ય પ્રત્યે કારણતા નથી એમ નહીં; જે કારણથી ઉપક્રમણાદિના સ્વભાવવાળું ભવ્યત્વ જ કર્યાદિની પણા અપેક્ષા રાખે છે, તે રીતે જ વિવિધ પ્રકારનું ભવ્યત્વ છે. ટીકાઃ
न च शेषाणामप्येवं स्वभावस्थापने कर्मादीनामनङ्गताऽत्र विचारे, कुत इत्याह-तदेव-भव्यत्वं तथास्वभावं यत् तानपि-कर्मादीनपेक्षते जीववीर्योल्लसनं प्रति, तथैव चित्रतया भवतीति गाथार्थः N૨૦૬.
ટીકાર્ય :
અને આ રીતે સ્વભાવનું સ્થાપન હોતે છતે પૂર્વમાં સ્થાપન કર્યું કે સ્વભાવભેદથી કાર્યભેદ થાય છે એ રીતે સ્વભાવવાદનું સ્થાપન કરાયે છતે, આ વિચારમાં કાર્ય પ્રત્યેના કારણની વિચારણામાં, શેષ એવા પણ કર્યાદિની અનંગતા નથી=અકારણતા નથી.
કયા કારણથી અનંગતા નથી? એથી કહે છે –
જે કારણથી તથાસ્વભાવવાળું×ઉપક્રમણાદિના સ્વભાવવાળું, તે જ=ભવ્યત્વ જ, જીવવીર્યના ઉલ્લસન પ્રતિ=સમ્યક્તાદિ ગુણોના પ્રાદુર્ભાવ અર્થે જીવવીર્યનો ઉલ્લાસ કરવા પ્રત્યે, તેઓની પણ=કર્માદિની પણ, અપેક્ષા રાખે છે. તે રીતે જ ચિત્રપણાથી છેઃકર્માદિની અપેક્ષા રાખે તે રીતે જ વિવિધપણાથી ભવ્યત્વ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org