________________
૨૧૮
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૮૪
ટીકા :
सतो विद्यमानस्य स्वरूपेण आत्मनियतेन, पररूपेण अन्यसम्बन्धिना तथाऽसतः स्वरूपेणैवाऽविद्यमानस्य, न च स्वसत्त्वमेवाऽन्यासत्त्वम्, अभिन्ननिमित्तत्वे सदसत्त्वयोर्विरोधात्, तथाहिसत्त्वमेवाऽसत्त्वमिति व्याहतं, न च तत्तत्र नास्ति, स्वसत्त्ववदसत्त्वे तत्सत्त्वप्रसङ्गादिति पररूपासत्त्वधर्मकं स्वरूपसत्त्वं विशिष्टं भवति, अन्यथा वैशिष्ट्यायोगात्, तदाह-हन्दि विशिष्टत्वादुक्तेन प्रकारेण भवन्ति विशिष्टाः स्वसंवेद्याः सुखादयः, आदिशब्दाद्दुःखबन्धादिपरिग्रह इति गाथार्थः ॥१०८४॥ ટીકાર્ય : ___आत्मनियतेन स्वरूपेण सतः विद्यमानस्य, तथा पररूपेण असत: अन्यसम्बन्धिना स्वरूपेण एव વિદ્યમાન, ફ્રેન પ્રકારે વિશિષ્ટત્વત્ વિશિષ્ટ સ્વયંવેદાઃ સુવઃ મત્તા આત્મામાં નિયત એવા સ્વરૂપથી સનું વિદ્યમાન એવા જીવનું, અને પરરૂપથી અસનું અન્યના સંબંધવાળા સ્વરૂપથી જ અવિદ્યમાન એવા જીવનું, કહેવાયેલ પ્રકારથી વિશિષ્ટપણું હોવાથી વિશિષ્ટ એવા સ્વને સંવેદ્ય સુખાદિ થાય છે, એમ અન્વય છે.
માલિશબ્દાર્ ૩:વસ્થાપિરિ “સુરીય:'માં ‘આ’ શબ્દથી દુઃખ-બંધાદિનો પરિગ્રહ છે.
ગાથાના ઉત્તરાર્ધનું સ્પષ્ટીકરણ કરતાં ટીકામાં કહ્યું કે ઉક્ત પ્રકારથી વિશિષ્ટપણું હોવાથી વિશિષ્ટ એવાં સુખાદિ થાય છે. તે ઉક્ત પ્રકારનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે –
ન = સ્વસર્વ જીવ મજાસત્ત્વમ્, પિન્ન.વિરોથાત્ ા અને સ્વસત્ત્વ જ અન્યઅસત્ત્વ નથી, અર્થાત્ જીવમાં સ્વનું સત્ત્વ અને અન્યનું અસત્ત્વ એમ બંને રહેલ છે એમ કહેવાને બદલે જીવમાં રહેલું સ્વનું સત્ત્વ જ અન્યનું અસત્ત્વ છે એમ ન કહેવું, કેમ કે અભિન્ન નિમિત્તપણું હોતે છતે સતુ-અસતુપણાનો વિરોધ છે= સત્ત્વનું અને અસત્ત્વનું એક નિમિત્ત હોતે છતે સત્પણા અને અસતુપણા વચ્ચે વિરોધ થાય, અર્થાત્ જીવમાં રહેલા સ્વના સત્ત્વને અન્યનું અસત્ત્વ સ્વીકારીએ તો સત્ત્વની પ્રતીતિનું અને અસત્ત્વની પ્રતીતિનું એક નિમિત્તપણું પ્રાપ્ત થયે છતે, વિવક્ષિત જીવ માણવકરૂપે સત્ છે અને દેવદત્તરૂપે અસત્ છે, એ પ્રકારની પ્રતીતિમાં વિરોધ પ્રાપ્ત થાય. - હવે અભિન્ન નિમિત્તપણું હોતે છતે સત્ત્વ અને અસત્ત્વનો વિરોધ કઈ રીતે થાય? તે તથાદિથી સ્પષ્ટ કરે છે –
સર્વ પદ્ય સર્વ રૂતિ વ્યાહતં સત્ત્વ જ અસત્ત્વ છે એ વ્યાહત છે અર્થાત્ સ્વનું સત્ત્વ જ પરનું અસત્ત્વ છે એમ બોલવું એ પરસ્પર હણાયેલું છે.
અહીં પૂર્વપક્ષી કહે છે કે વિવક્ષિત જીવમાં પરસ્વરૂપનું અસત્ત્વ નથી, માટે સત્ત્વ જ અસત્ત્વ છે, એ પ્રકારનું કથન પરસ્પર હણાશે નહીં. તેનું નિરાકરણ કરતાં કહે છે –
તત્ ૦ અને તે પરસ્વરૂપનું અસત્ત્વ, તત્ર ત્યાં વિવક્ષિત જીવમાં, નાતિ નથી ને એમ નહીં; સ્વસર્વવત્ મત્તે તત્સત્ત્વઝ , કેમ કે સ્વસત્ત્વની જેમ અસત્ત્વ હોતે છતે તેના સત્ત્વનો પ્રસંગ છે=સ્વના સ્વરૂપના સતપણાની જેમ પરના સ્વરૂપના અભાવનું અસત્પણું હોતે છતે પરના સ્વરૂપના સતપણાનો પ્રસંગ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org