________________
૨૨૮
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૮૮-૧૯૮૯ એકાંત ભેદપક્ષમાં પણ ઘટાદિ કાર્યનો ઉત્પાદ ન્યાપ્ય નથી, કેમ કે જે વસ્તુ બીજી ક્ષણમાં સર્વથા નશ્વર હોય તે વસ્તુનું કાર્ય ઉત્તરક્ષણવર્તી વસ્તુ છે એમ કહી શકાય નહીં. કેમ કહી શકાય નહીં? તે આગળની ગાથામાં ગ્રંથકાર સ્વયં પટના દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે. /૧૦૮૮ાા અવતરણિકા :
उभयत्र निदर्शनमाह -
અવતરણિકાW:
ઉભય સ્થાને નિદર્શનને કહે છે, અર્થાતુ એકાંત અભેદપક્ષમાં ઘટાદિ કાર્યનો ઉત્પાદ ન્યાધ્ય નથી અને એકાંત ભેદપક્ષમાં પણ ઘટાદિ કાર્યનો ઉત્પાદ ન્યાપ્ય નથી, એ બંને સ્થાનમાં દષ્ટાંતને કહે છે –
ગાથા :
पिंडो पडु व्व ण घडो तप्फलमणईअपिंडभावाओ ।
तयईअत्ते तस्स उ तहभावा अन्नयाइत्तं ॥१०८९॥ અન્વયાર્થ : - fપવો પડુ ઘ-પિંડની જેમ, પટની જેમ=એકાંત અભેદપક્ષમાં વિશિષ્ટ કાર્યનો ભાવ નથી એમાં પિંડની જેમ' એ દષ્ટાંત છે, અને એકાંત ભેદપક્ષમાં વિશિષ્ટ કાર્યનો ભાવ નથી એમાં “પટની જેમ' એ દષ્ટાંત છે.
(એકાંત અભેદપક્ષમાં અને એકાંત ભેદપક્ષમાં ઘટાદિ કાર્યનો ઉત્પાદ નથી તે, અનુમાનના આકારથી સ્પષ્ટ કરે છે –) | મારું પિંડમાવો થવો તખન્ન અનતીત પિંડનો ભાવ હોવાથી ઘટ તેનું ફળ નથી પિંડનું ફળ નથી.
(આ અનુમાન એકાંત અભેદપક્ષમાં છે. હવે એકાંત ભેદપક્ષમાં અનુમાન બતાવે છે –)
તમિત્તે તેના અતીતત્વમાંsઘટના પિંડની અતીતતામાં, (ઘટ પિંડનું ફળ નથી; આ રીતે બંને પક્ષમાં ઘટાદિ કાર્યનો ઉત્પાદ ન્યાય નથી, એમ સિદ્ધ થયું, અને તેથી શું ફલિત થયું? તે બતાવે છે –)
તરસ ૩ તદમાવી અન્ન ફિરંeતેનો જ તથાભાવ હોવાથી અન્વયાદિત છેઃપિંડનો જ ઘટરૂપે ભાવ હોવાથી વસ્તુનું અન્વયાદિપણું છે. ગાથાર્થ :
એકાંત અભેદપક્ષમાં વિશિષ્ટ કાર્યનો ભાવ નથી એમાં પિંડનું દષ્ટાંત છે, અને એકાંત ભેદપક્ષમાં વિશિષ્ટ કાર્યનો ભાવ નથી એમાં પટનું દષ્ટાંત છે.
આને અનુમાન આકારથી સ્પષ્ટ કરે છે –
અનતીત પિંડનો ભાવ હોવાથી ઘટ પિંડનું ફળ નથી, આ અનુમાન એકાંત અભેદપક્ષમાં છે. હવે એકાંત ભેદપક્ષમાં અનુમાન બતાવે છે – ઘટના પિંડના અતીતપણામાં ઘટ પિંડનું ફળ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org