________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૯૬
૨૧
અન્વચાઈ :
તદો વર્તમામ નવસરીર U ઉ ગમે તે પ્રકારનો ઉપલંભ હોવાથી જીવ અને શરીરનો પણ ભેદભેદ છે-શરીર સાથે પોતાનો કંઈક ભેદ અને કંઈક અભેદ છે તે પ્રકારનો અનુભવ હોવાથી જીવ અને શરીર વચ્ચે પણ કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ છે.
(અહીં પ્રશ્ન થાય કે જીવ અને શરીર વચ્ચે એકાંતે ભેદ માનીએ તો શું વાંધો ? તેથી કહે છે –)
મુત્તામુત્તત્તUTો મૂર્તામૂર્તત્વ હોવાથી શરીરનું મૂર્તપણું અને આત્માનું અમૂર્તપણું હોવાથી (જીવ અને શરીર વચ્ચે એકાંતે ભેદ હોય તો જીવ અને શરીરનો પરસ્પર સંયોગ થઈ શકે નહીં.)
(અહીં પ્રશ્ન થાય કે જીવ અને શરીરનો પરસ્પર સંયોગ ન માનીએ તો શું વાંધો? તેથી કહે છે–). fછમિ પવેTો =અને સ્પષ્ટ એવું શરીર હોતે છતે પ્રવેદન હોવાથી–દેહનો અગ્નિ આદિ સાથે સ્પર્શ થાય છે ત્યારે જીવને દુઃખાદિનું વદન થતું હોવાથી, (જીવ અને શરીરનો પરસ્પર સંયોગ થાય છે.) * 'દુ' વાક્યાલંકારમાં છે.
ગાથાર્થ :
શરીર સાથે પોતાનો કંઈક ભેદ અને કંઈક અભેદ છે તે પ્રકારનો ઉપલંભ હોવાથી જીવ અને શરીર વચ્ચે પણ કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ છે.
અહીં પ્રશ્ન થાય કે જીવ અને શરીર વચ્ચે એકાંતે ભેદ માનીએ તો શું વાંધો? તેથી કહે છે –
શરીરનું મૂર્તપણું હોવાથી અને આત્માનું અમૂર્તપણું હોવાથી જીવ અને શરીર વચ્ચે એકાંતે ભેદ હોય તો જીવ અને શરીરનો પરસ્પર સંયોગ થઈ શકે નહીં.
અહીં પ્રશ્ન થાય કે જીવ અને શરીરનો પરસ્પર સંયોગ થતો નથી એમ માનીએ તો શું વાંધો ? તેથી કહે છે
દેહનો અગ્નિ આદિ સાથે સ્પર્શ થાય ત્યારે જીવને દુઃખાદિનો અનુભવ થતો હોવાથી જીવ અને શરીરનો પરસ્પર સંયોગ થાય છે.
ટીકા :
जीवशरीरयोरपि भेदाभेदः कथञ्चिद्भेदः कथञ्चिदभेद इत्यर्थः तथोपलम्भात् कारणात्, मूर्त्तामूर्त्तत्वात् तयोः अन्यथा योगाभावात्, स्पृष्टे शरीरे प्रवेदनाच्च, न चाऽमूर्तस्यैव स्पर्श इति गाथार्थः ॥१०९६॥ * “નવસરીરાજ "માં ‘મ'થી એ જણાવવું છે કે જીવ અને જીવના પર્યાયોનો તો કથંચિત્ ભેદ અને કથંચિત અભેદ છે, પરંતુ જીવ અને શરીરનો પણ કથંચિત ભેદ અને કથંચિત અભેદ છે. ટીકાર્યઃ
નીવાર તે પ્રકારના ઉપલંભરૂપ કારણથી શરીર સાથે પોતાનો કંઈક ભેદ અને કંઈક અભેદ છે તે પ્રકારનો પોતાને અનુભવ થતો હોવારૂપ કારણથી, જીવ અને શરીરનો પણ ભેદ-અભેદ છેઃકથંચિત્ ભેદ છે, કથંચિત્ અભેદ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org