________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક7 “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૧૦૧-૧૧૦૨
૨૫૧ વળી, આમ સિદ્ધ થવાથી એ પ્રાપ્ત થયું કે ઉભયકૃતનો ઉભયને ભોગ છે, અને શરીરથી રહિત એવા કેવલ જીવને ભોગનો અભાવ છે. માટે જીવ અને શરીરનો કથંચિત ભેદભેદ જાણવો. ૧૧૦૧ી.
અવતરણિકા :
જીવ અને શરીરનો કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ સ્થાપન કરવા માટે ગાથા ૧૦૯૭ના પૂર્વાર્ધમાં ગ્રંથકારે યુક્તિ આપેલ કે ઉભયકૃતનો ઉભયને ભોગ છે અને કેવલ જીવને ભોગનો અભાવ છે. તે યુક્તિનું ગાથા ૧૦૯૮થી ૧૧૦૧માં સ્પષ્ટીકરણ કર્યું. હવે ગાથા ૧૦૯૭ના ઉત્તરાર્ધમાં જીવ અને શરીરના ભેદ અને અભેદને દઢ કરવા અન્ય યુક્તિ આપેલ કે બંધાદિનો વિષયભાવ છે અને ઇતરથા બંધાદિનો અસંભવ છે. તે યુક્તિનું ગાથા ૧૧૦૦થી ૧૧૦૭માં સ્પષ્ટીકરણ કરતાં કહે છે –
ગાથા :
एवं चिअ देहवहे उवयारे वा वि पुण्णपावाइं।
इहरा घडाइभंगाइनायओ नेव जुज्जंति ॥११०२॥ અન્વયાર્થ :
વંચિ=આમ જ છે જીવ અને શરીરનો કથંચિત્ ભેદભેદ જ છે, (તમાં યુક્તિ આપે છે –) દેવદેદેહના વધમાં સવારે વા વિ અથવા (દેહના) ઉપકારમાં પુJUપાવાડું પુણ્ય અને પાપ થાય છે. ઇતરથા=જીવ અને શરીરના એકાંત ભેદ કે એકાંત અભેદમાં, ડિડ્રિમરૂનાયમો-ઘટાદિના ભંગાદિના જ્ઞાતથી નેવ નુષંતિ ઘટતા નથી જ=પુણ્ય અને પાપ ઘટતા નથી જ.
ગાથાર્થ :
જીવ અને શરીરનો કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ જ છે; કેમ કે કોઈના દેહનો વધ કરવામાં પાપ થાય છે અથવા કોઈના દેહનો ઉપકાર કરવામાં પુણ્ય થાય છે. જીવ અને શરીરનો એકાંતે ભેદ કે અભેદ માનવામાં ઘટાદિના ભંગાદિના દષ્ટાંતથી પુણ્ય અને પાપ ઘટતા નથી જ. ટીકા :
एवमेव-जीवशरीरयोर्भेदाभेद एव, देहवधे सति उपकारे वा देहस्य पुण्यपापे भवतः, इतरथा= एकान्तभेदादौ घटादिभङ्गादिज्ञाततः घटादिविनाशकरणोदाहरणेन नैव युज्यते पुण्यपापे इति गाथार्थः I૧૨૦૨ાા
ટીકાર્ય :
આમ જ છે જીવ અને શરીરનો ભેદભેદ જ છે, તે દઢ કરવા યુક્તિ આપે છે – દેહનો વધ થયે છતે અથવા દેહનો ઉપકાર થયે છતે પુણ્ય અને પાપ થાય છે =કોઈ જીવના શરીરનો વધ કરાયે છતે પાપ બંધાય છે અને કોઈ જીવના શરીરનો ઉપકાર કરાયે છતે પુણ્ય બંધાય છે. ઈતરથા=એકાંતથી ભેદાદિમાં જીવ અને શરીરનો એકાંતે ભેદ કે એકાંતે અભેદ સ્વીકારવામાં, ઘટાદિના ભંગાદિના જ્ઞાતથી ઘટાદિના વિનાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org