Book Title: Panchvastuk Prakaran Part 05
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 253
________________ ૨૩૬ અનુયોગગણાનુજ્ઞાવતુક / અનુચોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૯૨-૧૦૯૩ ગાથાર્થ : સંસારમાં યુવાને કરેલું ચોરી આદિનું ફળ કોઈ વૃદ્ધ અનુભવે છે, અને પ્રત્યક્ષાદિની પ્રસિદ્ધિ હોવાથી આ વૃદ્ધ યુવાનાથી અન્ય નથી એમ નહીં. ટીકા? वेदयते अनुभवति, युवकृतं-तरुणकृतमित्यर्थः वृद्धश्चौर्यादिफलं-बन्धनादि इह कश्चित्, लोकसिद्धमेतत्, न चाऽसौ वृद्धस्ततो-यूनो नाऽन्यः, किन्त्वन्यः, प्रत्यक्षादिप्रसिद्धेः कारणादिति गाथार्थः ॥१०९२॥ * “વીનિં "માં ‘વિ' પદથી હિંસા આદિનું ળ ગ્રહણ કરવું. * “વચનારિ''માં ‘મર' પદથી ફાંસી, વધ આદિનું ગ્રહણ કરવું. * “પ્રત્યક્ષત્તિપ્રસિદ્ધ ''માં ‘માર' પદથી અનુમાનની પ્રસિદ્ધિનું ગ્રહણ કરવું. ટીકાર્ય : અહીં=સંસારમાં, યુવાન વડે કરાયેલું-તરુણ વડે કરાયેલું, બંધનાદિરૂપ ચોરી વગેરેનું ફળ કોઈક વૃદ્ધ વેદે છે–અનુભવે છે; આ લોકસિદ્ધ છેઃયુવાનથી કરાયેલું ચોરી આદિનું ફળ વૃદ્ધ અનુભવે છે એ લોકમાં પ્રસિદ્ધ છે. અને પ્રત્યક્ષાદિની પ્રસિદ્ધિરૂપ કારણથી આ વૃદ્ધ તેનાથી યુવાનથી, અન્ય નથી એમ નહીં, પરંતુ અન્ય છે=જુદો નથી એમ નહીં પરંતુ જુદો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : ण य णाऽणण्णो सोऽहं किं पत्तो ? पावपरिणइवसेणं । अणुहवसंधाणाओ लोगागमसिद्धिओ चेव ॥१०९३॥ અન્વચાઈ: જ ય મUTUજે અને અનન્ય નથી (એમ) નહીં–ચોરી આદિનું ફળ ભોગવનાર વૃદ્ધ ચોરી આદિ કરનાર યુવાનથી અભિન્ન નથી એમ નહીં, સોડ્યું પાવપરિફિવસેvi પિત્તો ? મUવિસંધાણો કેમ કે તે હું પાપ પરિણતિના વશથી શું પામ્યો? (એવું) અનુભવનું સંધાન છે અર્થાત ચોરી કરનાર એવો તે હું બંધનાદિ પામ્યો એ પ્રકારનું અનુભવનું જોડાણ છે; તોપમસિદ્ધિો ચેવ કેમ કે લોક-આગમથી સિદ્ધિ જ છે. ગાથાર્થ : અને ચોરી આદિનું ફળ ભોગવનાર વૃદ્ધ ચોરી આદિ કરનાર યુવાનથી અભિન્ન નથી એમ નહીં; કેમ કે તે હું પાપ પરિણતિના વાશથી બંધનાદિ પામ્યો, એ પ્રકારનું અનુભવનું અનુસંધાન છે, કેમ કે લોકથી અને આગમથી સિદ્ધિ જ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286