________________
૨૩૬
અનુયોગગણાનુજ્ઞાવતુક / અનુચોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૯૨-૧૦૯૩ ગાથાર્થ :
સંસારમાં યુવાને કરેલું ચોરી આદિનું ફળ કોઈ વૃદ્ધ અનુભવે છે, અને પ્રત્યક્ષાદિની પ્રસિદ્ધિ હોવાથી આ વૃદ્ધ યુવાનાથી અન્ય નથી એમ નહીં. ટીકા?
वेदयते अनुभवति, युवकृतं-तरुणकृतमित्यर्थः वृद्धश्चौर्यादिफलं-बन्धनादि इह कश्चित्, लोकसिद्धमेतत्, न चाऽसौ वृद्धस्ततो-यूनो नाऽन्यः, किन्त्वन्यः, प्रत्यक्षादिप्रसिद्धेः कारणादिति गाथार्थः ॥१०९२॥ * “વીનિં "માં ‘વિ' પદથી હિંસા આદિનું ળ ગ્રહણ કરવું. * “વચનારિ''માં ‘મર' પદથી ફાંસી, વધ આદિનું ગ્રહણ કરવું. * “પ્રત્યક્ષત્તિપ્રસિદ્ધ ''માં ‘માર' પદથી અનુમાનની પ્રસિદ્ધિનું ગ્રહણ કરવું. ટીકાર્ય :
અહીં=સંસારમાં, યુવાન વડે કરાયેલું-તરુણ વડે કરાયેલું, બંધનાદિરૂપ ચોરી વગેરેનું ફળ કોઈક વૃદ્ધ વેદે છે–અનુભવે છે; આ લોકસિદ્ધ છેઃયુવાનથી કરાયેલું ચોરી આદિનું ફળ વૃદ્ધ અનુભવે છે એ લોકમાં પ્રસિદ્ધ છે. અને પ્રત્યક્ષાદિની પ્રસિદ્ધિરૂપ કારણથી આ વૃદ્ધ તેનાથી યુવાનથી, અન્ય નથી એમ નહીં, પરંતુ અન્ય છે=જુદો નથી એમ નહીં પરંતુ જુદો છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ગાથા :
ण य णाऽणण्णो सोऽहं किं पत्तो ? पावपरिणइवसेणं ।
अणुहवसंधाणाओ लोगागमसिद्धिओ चेव ॥१०९३॥ અન્વચાઈ:
જ ય મUTUજે અને અનન્ય નથી (એમ) નહીં–ચોરી આદિનું ફળ ભોગવનાર વૃદ્ધ ચોરી આદિ કરનાર યુવાનથી અભિન્ન નથી એમ નહીં, સોડ્યું પાવપરિફિવસેvi પિત્તો ? મUવિસંધાણો કેમ કે તે હું પાપ પરિણતિના વશથી શું પામ્યો? (એવું) અનુભવનું સંધાન છે અર્થાત ચોરી કરનાર એવો તે હું બંધનાદિ પામ્યો એ પ્રકારનું અનુભવનું જોડાણ છે; તોપમસિદ્ધિો ચેવ કેમ કે લોક-આગમથી સિદ્ધિ જ છે.
ગાથાર્થ :
અને ચોરી આદિનું ફળ ભોગવનાર વૃદ્ધ ચોરી આદિ કરનાર યુવાનથી અભિન્ન નથી એમ નહીં; કેમ કે તે હું પાપ પરિણતિના વાશથી બંધનાદિ પામ્યો, એ પ્રકારનું અનુભવનું અનુસંધાન છે, કેમ કે લોકથી અને આગમથી સિદ્ધિ જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org