Book Title: Panchvastuk Prakaran Part 05
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 224
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૭-૧૦૭૮ અવતરણિકા : अत्र व्यतिरेकमाह - અવતરણિકાર્થ : અહીં=છેદશુદ્ધ આગમમાં, વ્યતિરેકને કહે છે ભાવાર્થ: ગાથા ૧૦૭૩-૧૦૭૪માં છેદશુદ્ધ આગમનું સ્વરૂપ બતાવ્યું. ત્યારપછી ગાથા ૧૦૭૫-૧૦૭૬માં છેદશુદ્ધ આગમ કેવાં અનુષ્ઠાનોનું વિધાન કરે છે ? અને કેવાં અનુષ્ઠાનોનો નિષેધ કરે છે ? તે બતાવ્યું. હવે છેદશુદ્ધ આગમનું સ્વરૂપ વ્યતિરેકથી બતાવે છે ગાથા : - जत्थ उ पमत्तयाए संजमजोएसु विविहभेएसु । नो धम्मिअस्स वित्ती अणणुट्ठाणं तयं होइ ॥ १०७७॥ एएणं बाहिज्ज संभवइ अ तद्दुगं न णिअमेण । अवयणोववेओ जो सो छेएण नो सुद्धो ॥१०७८॥ ૨૦૦ અન્વયાર્થ: વિવિભેસુ ૩ સંગમનોપુ નથ-વળી વિવિધ ભેદવાળા સંયમના યોગોમાં જ્યાં પમત્તયા=પ્રમત્તતાથી મ્મિગન્ન-ધાર્મિકની વિત્તી નો-વૃત્તિ નથી, તયં-તે અળબુઢ્ઢાળ હો-અનનુષ્ઠાન થાય છે. Vi=આનાથી=એ અનુષ્ઠાનથી, તદુÎ-તે દ્વય=વિધિ અને નિષેધ એ બંને, વાહિખ્ખŞ=બાધ પામે છે, ત્રિમેળ અ=અને નિયમથી ન સંભવડ્=સંભવતા નથી=વધતા નથી; અવયળોવવેો-આ વચનોપપેત= ઉપરમાં કહેવાયેલા અનુષ્ઠાનના કથનથી યુક્ત, નો-જે (આગમ) હોય, સો-તે છેળ યુદ્ધો નો-છેદથી શુદ્ધ નથી. ગાથાર્થ વળી વિવિધ ભેદવાળા સંયમના યોગોમાં જ્યાં પ્રમત્તતાથી ધાર્મિકની વૃત્તિ નથી, તે અનનુષ્ઠાન થાય છે. એ અનુષ્ઠાનથી વિધિ અને નિષેધ એ બંને પણ બાધ પામે છે, અને નિયમથી વધતા નથી, આ વચનથી યુક્ત એવું આગમ હોય તે છેદથી શુદ્ધ નથી. ટીકા ઃ यत्र तु प्रमत्ततया हेतुभूतया संयमयोगेषु - संयमव्यापारेषु विविधभेदेषु-विचित्रेष्वित्यर्थः नो धार्मिकस्य=तथाविधयतेः वृत्तिः = वर्त्तना, अननुष्ठानं वस्तुस्थित्या तद् भवति, तत्कार्यासाधकत्वादिति ગાથાર્થ: ૫૬૦૭૭।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286