________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૭-૧૦૭૮
અવતરણિકા :
अत्र व्यतिरेकमाह -
અવતરણિકાર્થ :
અહીં=છેદશુદ્ધ આગમમાં, વ્યતિરેકને કહે છે
ભાવાર્થ:
ગાથા ૧૦૭૩-૧૦૭૪માં છેદશુદ્ધ આગમનું સ્વરૂપ બતાવ્યું. ત્યારપછી ગાથા ૧૦૭૫-૧૦૭૬માં છેદશુદ્ધ આગમ કેવાં અનુષ્ઠાનોનું વિધાન કરે છે ? અને કેવાં અનુષ્ઠાનોનો નિષેધ કરે છે ? તે બતાવ્યું. હવે છેદશુદ્ધ આગમનું સ્વરૂપ વ્યતિરેકથી બતાવે છે
ગાથા :
-
जत्थ उ पमत्तयाए संजमजोएसु विविहभेएसु । नो धम्मिअस्स वित्ती अणणुट्ठाणं तयं होइ ॥ १०७७॥ एएणं बाहिज्ज संभवइ अ तद्दुगं न णिअमेण । अवयणोववेओ जो सो छेएण नो सुद्धो ॥१०७८॥
૨૦૦
અન્વયાર્થ:
વિવિભેસુ ૩ સંગમનોપુ નથ-વળી વિવિધ ભેદવાળા સંયમના યોગોમાં જ્યાં પમત્તયા=પ્રમત્તતાથી મ્મિગન્ન-ધાર્મિકની વિત્તી નો-વૃત્તિ નથી, તયં-તે અળબુઢ્ઢાળ હો-અનનુષ્ઠાન થાય છે.
Vi=આનાથી=એ અનુષ્ઠાનથી, તદુÎ-તે દ્વય=વિધિ અને નિષેધ એ બંને, વાહિખ્ખŞ=બાધ પામે છે, ત્રિમેળ અ=અને નિયમથી ન સંભવડ્=સંભવતા નથી=વધતા નથી; અવયળોવવેો-આ વચનોપપેત= ઉપરમાં કહેવાયેલા અનુષ્ઠાનના કથનથી યુક્ત, નો-જે (આગમ) હોય, સો-તે છેળ યુદ્ધો નો-છેદથી શુદ્ધ
નથી.
ગાથાર્થ
વળી વિવિધ ભેદવાળા સંયમના યોગોમાં જ્યાં પ્રમત્તતાથી ધાર્મિકની વૃત્તિ નથી, તે અનનુષ્ઠાન થાય છે.
એ અનુષ્ઠાનથી વિધિ અને નિષેધ એ બંને પણ બાધ પામે છે, અને નિયમથી વધતા નથી, આ વચનથી યુક્ત એવું આગમ હોય તે છેદથી શુદ્ધ નથી.
ટીકા ઃ
यत्र तु प्रमत्ततया हेतुभूतया संयमयोगेषु - संयमव्यापारेषु विविधभेदेषु-विचित्रेष्वित्यर्थः नो धार्मिकस्य=तथाविधयतेः वृत्तिः = वर्त्तना, अननुष्ठानं वस्तुस्थित्या तद् भवति, तत्कार्यासाधकत्वादिति ગાથાર્થ: ૫૬૦૭૭।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org