________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૮૧-૧૦૮૨, ૧૦૮૩
૨૧૫ આમ, ઉપર વર્ણન કર્યું એ રીતે, જે આગમમાં બતાવેલ જીવ-અજીવાદિ ભાવોનો વાદ દષ્ટ અને ઇષ્ટ સાથે વિરુદ્ધ થતો ન હોય, પરંતુ યુક્તિયુક્ત જ હોય, અને નિરુપચરિત એવા બંધ-મોક્ષને અભિવ્યક્ત કરનાર હોય, તે જીવાદિ ભાવોના વાદને બતાવનારું આગમ તાપથી શુદ્ધ છે; પરંતુ જે આગમ તાપથી શુદ્ધ નથી, તે આગમ કદાચ કષથી શુદ્ધ હોય અને છેદથી પણ શુદ્ધ હોય, તોપણ તે આગમ પરમાર્થથી કષ અને છેદમાં પણ અશુદ્ધ છે; કેમ કે તે આગમથી થયેલો બોધ વિપર્યાસરૂપ હોવાથી તે આગમના અધ્યયનની પ્રવૃત્તિથી કષાયોના ઉચ્છેદમાં યત્ન કરવામાં આવે તોપણ વિપર્યાલ જ દઢ થાય છે. /૧૦૮૧/૧૦૮રો
અવતરણિકા :
इहैवोदाहरणमाह -
અવતરણિતાર્થ :
અહીં જન્નતાપશુદ્ધ આગમમાં જ, ઉદાહરણને કહે છે –
ભાવાર્થ :
ગાથા ૧૦૮૧-૧૦૮૨માં તાપશુદ્ધ આગમનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું. હવે તાપશુદ્ધ આગમ જીવાદિ પદાર્થોનો વાદ કેવા પ્રકારનો કરે છે? તે ઉદાહરણરૂપે બતાવે છે –
ગાથા :
संतासंते जीवे णिच्चाणिच्चायणेगधम्मे अ।
जह सुहबंधाईआ जुज्जंति न अण्णहा निअमा ॥१०८३॥ અન્વયાર્થ :
નઈ જે પ્રમાણે સંતાસંતે સતઅસતુfષ્યાગિન્નાયાથખે અને નિત્ય-અનિત્યાદિ અનેક ધર્મવાળો નીવે જીવ હોતે છતે સુવંશાત્રસુખ-બંધાદિ ગુગંતિ ઘટે છે, પUTહીં અન્યથા નિગમ ન નિયમથી નહીં-ઘટતા નથી.
ગાથાર્થ :
જે પ્રમાણે સ-અસત્ રૂપ અને નિત્ય-અનિત્ય વગેરે અનેક ધર્મોવાળો જીવ હોતે છતે, સુખબંધાદિ ઘટે છે, અન્યથા નિયમથી ઘટતા નથી. ટીકા :
सदसद्रूपे जीवे स्वरूपपररूपाभ्यां, नित्यानित्याद्यनेकम्मिणि च द्रव्यपर्यायाभिधेयपरिणामाद्यपेक्षया, यथा सुखबन्धादयः सुखादयोऽनुभूयमानरूपा बन्धादयोऽभ्युपगताः युज्यन्ते घटन्ते, न अन्यथा अन्येन प्रकारेण नियमाद् युज्यन्त इति गाथार्थः ॥१०८३॥ * “નિત્યનિત્યાનેથffr'માં ‘વિ' પદથી ભેદભેદરૂપ અનેક ધર્મનું ગ્રહણ કરવું. * “વ્યપર્યાયામધેયપરિપેક્ષા''માં “મા'િપદથી વ્યવહાર-નિશ્ચયથી અભિધેય એવા પરિણામોની અપેક્ષાનું ગ્રહણ કરવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org