________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૬૮
૧૯૧
આનુષંગિક શંકા થઈ કે જીવને ભૂતાર્થવાચક એવા શ્રુતધર્મની અનંતીવાર પ્રાપ્તિ થવા છતાં અત્યાર સુધી ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ કેમ ન થયું ? તેનો પણ ઉચિત ખુલાસો કરીને ગાથા ૧૦૬૭ સુધી બતાવ્યું કે જ્યારે ભૂતાર્થવાચક શ્રુતધર્મથી જીવનું વીર્ય ઉલ્લસિત થાય છે, ત્યારે ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ થાય છે, જે પરંપરાએ મોક્ષનું કારણ બને છે.
આમ, ગાથા ૧૦૨૮થી આરંભીને કલ્યાણો શું છે ? ઇત્યાદિ સર્વ વસ્તુને પ્રાસંગિક રીતે કહીને તેનું પ્રકૃત સાથે મિલન કરે છે, અર્થાત્ ગાથા ૧૦૨૭માં કહેલ કે બુદ્ધિમાને સૂક્ષ્મ બુદ્ધિથી શ્રુતાદિ ધર્મની સમ્યગ્ પરીક્ષા કરવી જોઈએ, તે કથનનું પ્રકૃત કથન સાથે યોજન કરે છે
ગાથા :
—
सुअधम्मस्स परिक्खा तओ कसाईहिं होइ कायव्वा । तत्तो रित्तधम्मो पायं होइ त्ति काऊणं ॥ १०६८॥
અન્વયાર્થ:
તો-તે કારણથી=જે કારણથી ગાથા ૧૦૨૫ થી ૧૦૨૭ કહ્યું એમ છે તે કારણથી, સુગધમ્મા=શ્રુતધર્મની વસાસ્કૃતૢિ=કષાદિ વડે પરિવા=૫રીક્ષા જાયવ્યા હોŞ-કર્તવ્ય થાય છે.
(અહીં પ્રશ્ન થાય કે કલ્યાણનું કારણ શ્રુતધર્મ અને ચારિત્રધર્મ છે, તેથી કષાદિ વડે બંને ધર્મની પરીક્ષા કરવી જોઈએ; છતાં માત્ર શ્રુતધર્મની પરીક્ષા કરવી જોઈએ એમ કેમ કહ્યું ? એથી કહે છે –) પાયં-પ્રાયઃ તત્તો-તેનાથી=શ્રુતધર્મથી, વૃત્તિધો-ચારિત્રધર્મ હો=થાય છે, ત્તિ હ્રા (કષાદિ વડે શ્રુતધર્મની પરીક્ષા કરવી જોઈએ.)
ં=એથી કરીને
ગાથાર્થ
જે કારણથી ગાથા ૧૦૨૫થી ૧૦૨૦માં કહ્યું એમ છે તે કારણથી, શ્રુતધર્મની કષાદિ વડે પરીક્ષા કરવી જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે કલ્યાણનું કારણ શ્રુતધર્મ અને ચારિત્રધર્મ છે, તેથી કપાદિ વડે બંને ધર્મની પરીક્ષા કરવી જોઈએ, છતાં શ્રુતધર્મની જ પરીક્ષા કરવાની કેમ કહી ? એથી કહે છે
પ્રાયઃ કરીને શ્રુતધર્મથી ચારિત્રધર્મ થાય છે, એથી કરીને કષાદિ વડે શ્રુતધર્મની પરીક્ષા કરવી
જોઈએ.
ટીકા ઃ
श्रुतधर्म्मस्य चारित्रधर्म्मव्यवस्थाकारिणः परीक्षा - विचारणा ततः कषादिभिः = कषच्छेदतापैर्भवति कर्त्तव्या, किमित्यत्राह-ततः = श्रुतधर्म्मात् चारित्रधर्म्म: प्रायो - बाहुल्येन भवतीति कृत्वा, तस्मिन् परीक्षिते स परीक्षित एवेति गाथार्थः ॥ १०६८॥
ટીકાર્ય
Jain Education International
શ્રુતધર્મ......ર્તવ્યા, તે કારણથી=ગાથા ૧૦૨૫ થી ૧૦૨૭માં કહ્યું કે કષાદિ વડે અપરિશુદ્ધ એવો
For Personal & Private Use Only
—
www.jainelibrary.org