________________
૧૩૮
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૩૦ જ કર્મના ભેદ વડે, રિયલ્થ ચરિતાર્થ છે=સમ્યક્તપ્રાપ્તિનું કારણ સ્વીકારી શકાય એવું તે કર્મ સમ્યક્ત પ્રાપ્ત કરાવ્યા વગર સમાપ્ત થયેલ પ્રયોજનવાળું છે.
અહીં પ્રશ્ન થાય કે ઉત્કૃષ્ટ સ્થિતિથી ગ્રંથિ અંતર્ગત એવું કર્મ કયા કારણથી સમ્યક્તની પ્રાપ્તિ કરાવ્યા વગર ચરિતાર્થ થયું ? એમાં હેતુ આપે છે –
૩મUI3યા સટ્ટમાવી=અનાદિમાન એવા કાળ વડે સમૃદુભાવ છેઅનાદિકાળમાં સમ્યક્ત એક વાર પ્રાપ્ત થનાર હોવાથી કર્મ સમ્યક્તની પ્રાપ્તિ કરાવ્યા વગર ચરિતાર્થ થયું. (આમ હોતે છતે) રત્નપેvi સí દ? કાળના ભેદથી સમ્યક્ત કેવી રીતે થાય ?
ગાથાર્થ :
અને કર્મના ભેદોથી અન્ય એવું, સખ્યત્વનું કારણ બને એવું કર્મ નથી. વળી કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિથી આરંભીને કર્મની ગ્રંથિની અંદર રહેલા કર્મના ભેદ વડે સખ્યત્પ્રાપ્તિનું કારણ સ્વીકારી શકાય એવું તે કર્મ સખ્યત્વ પ્રાપ્ત કરાવ્યા વગર સમાપ્ત થયેલ પ્રયોજનવાળું છે; કેમ કે અનાદિકાળમાં સમ્યક્ત એક વાર પ્રાપ્ત થાય છે, અને આમ હોતે છતે કાળના ભેદથી સખ્યત્વ કેવી રીતે થાય? અર્થાત્ ન જ થાય. ટીકાઃ
न चैतद्भेदत इति जातावेकवचनं, न चैतद्भेदेभ्यः-उत्कृष्टस्थितिग्रन्थ्यपान्तरालवतिभ्यः तदन्यत्कर्म, ततश्चैतदन्तर्गतेनैवाऽनेन भाव्यम्, एतच्च अत्र व्यतिकरे चरितार्थ निष्ठितप्रयोजनं इत्यर्थः, कुत इत्याहसकृद्भावाद् अनादिमता कालेन, बहुधाऽप्राप्तेः, एवं सति सम्यक्त्वं कथं कालभेदेन-अतीतादिना?, उक्तवत्तत्त्वतो हेत्वविशेषादिति गाथार्थः ॥१०३७॥ ટીકાર્ય :
ચૈત , જે ઐતતઃ ' એ પ્રકારે જાતિમાં એકવચન છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ અને ગ્રંથિની વચમાં રહેનારા આના ભેદોથી-કર્મના ભેદોથી, અન્ય એવું તે કર્મ નથી=સમ્યત્ત્વનું કારણ બને એવું કર્મ નથી.
તતશે....માવ્ય, અને તે કારણથી આના અંતર્ગત જ આ=ઉત્કૃષ્ટ સ્થિતિથી ગ્રંથિની વચમાં રહેનારા કર્મના ભેદોની અંદર રહેલ જ સમ્યક્તના હેતુભૂત એવું કર્મ, હોવું જોઈએ. .
તિવ્રફુઈ, અને આ વ્યતિકરમાં=સમ્યક્તપ્રાપ્તિના પ્રસંગમાં, આ=કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિથી કર્મની ગ્રંથિ સુધીના કર્મભેદો અંતર્ગત જ સમ્યક્તપ્રાપ્તિના હેતુભૂત તરીકે કલ્પના કરી શકાય એવું કર્મ, ચરિતાર્થ છેઃનિષ્ઠા પામેલ પ્રયોજનવાળું છે અર્થાત્ સમ્યક્તની પ્રાપ્તિ કરાવ્યા વગર સમાપ્ત થયેલ કાર્યવાળું છે.
ત? રૂાદ– કયા કારણથી? અર્થાત્ ઉત્કૃષ્ટ સ્થિતિથી ગ્રંથિ સુધીના કર્મભેદો અંતર્ગત જ સમ્યક્તપ્રાપ્તિના હેતુભૂત તરીકે કલ્પના કરી શકાય એવું કર્મ કયા કારણથી નિષ્ઠિત પ્રયોજનવાળું છે? એથી કહે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org