________________
૧૪૪
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૩૯ થી ૧૦૪૧
ટીકાર્ય :
વ્યાપન્નદર્શનવાળા નાશ પામેલા સમ્યગ્દર્શનવાળા, જે નિતવાદિ, ક્રિીડાથી નહીં પરંતુ સ્વબુદ્ધિથી, શ્રામણ્યવિષયક= શ્રમણભાવના વિષયવાળા, લિંગગ્રહણને કરે છે–રજોહરણાદિના ધારણને પ્રતિદિન આચરે છે, તેઓનો પણ, અને ‘મણિ' શબ્દથી અનાદિમિથ્યાષ્ટિઓનો પણ, ઉત્કૃષ્ટ=સર્વોત્તમ, ઉપપાત રૈવેયકો સુધી થાય છે. આ=નિદ્વવાદિનો જે રૈવેયકોમાં ઉપપાત થાય છે એ, નિરનુબંધીપણું હોવાથી તુચ્છ એવું ક્રિયામાત્રનું ફળ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
અવતરણિકા :
यदि नामैवं ततः किमित्याह -
અવતરણિકાર્ય :
જો આમ છે=સાંવ્યવહારિક રાશિ અંતર્ગત સર્વ જીવોનો જ દ્રવ્યલિંગથી નવે પણ રૈવેયકોમાં ઉપપાતા છે, તેનાથી શું? એથી કહે છે – ભાવાર્થ :
ગાથા ૧૦૩૮ના ચોથા પાદમાં પૂર્વપક્ષીએ કહેલ કે શ્રુતધર્મ પહેલાં અનેક વાર પ્રાપ્ત કરાયો, છતાં સમ્યક્ત ન થયું, તેથી મૃતધર્મથી જ સમ્યક્ત થાય છે એમ કહી શકાય નહીં; અને એ જ વાતને સ્પષ્ટ કરતાં ગાથા ૧૦૩૯-૧૦૪૦માં પૂર્વપક્ષીએ કહ્યું કે સૂત્રમાં સર્વ જીવોનો જ નવેય રૈવેયકોમાં અનંતીવાર ઉપપાત કહેવાયો છે, અને રૈવેયકોમાં ઉપપાત જિનપ્રણીત દ્રવ્યલિંગના સ્વીકાર સિવાય થતો નથી, આથી પ્રશ્ન થાય કે આ કથનથી એવું શું પ્રાપ્ત થયું કે જેથી સર્વ જીવોએ અનેક વાર શ્રતધર્મ પ્રાપ્ત કર્યો છે, એ વાત સિદ્ધ થાય? માટે હવે આ કથનથી સર્વ જીવોએ અનેક વાર શ્રતધર્મ પ્રાપ્ત કર્યો છે એ વાતને સિદ્ધ કરવા માટે કહે છે –
ગાથા :
लिंगे अ जहाजोगं होइ इमं सुत्तपोरिसाईअं ।
जं तत्थ निच्चकम्मं पन्नत्तं वीअरागेहिं ॥१०४१॥ અન્વચાર્કઃ
ત્રિો અને લિંગ હોતે છતે નહી નો રૂમં યથાયોગ આ=કૃતધર્મ, ટોડું થાય છે; નં જે કારણથી તત્થત્યાં લિંગમાં, નિષ્ય સુત્તપરિક્ષામં નિત્યકર્મ એવા સૂત્રપોરિસી આદિ વીમોહિં પન્નૉ= વીતરાગ વડે પ્રજ્ઞપ્ત છે.
ગાથાર્થ:
અને લિંગ હોતે છતે યથાસંભવ ધૃતધર્મ થાય છે; જે કારણથી લિંગમાં નિત્યકર્મ એવા સૂત્રપોરિસી વગેરે વીતરાગ વડે પ્રજ્ઞપ્ત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org