SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૩૯ થી ૧૦૪૧ ટીકાર્ય : વ્યાપન્નદર્શનવાળા નાશ પામેલા સમ્યગ્દર્શનવાળા, જે નિતવાદિ, ક્રિીડાથી નહીં પરંતુ સ્વબુદ્ધિથી, શ્રામણ્યવિષયક= શ્રમણભાવના વિષયવાળા, લિંગગ્રહણને કરે છે–રજોહરણાદિના ધારણને પ્રતિદિન આચરે છે, તેઓનો પણ, અને ‘મણિ' શબ્દથી અનાદિમિથ્યાષ્ટિઓનો પણ, ઉત્કૃષ્ટ=સર્વોત્તમ, ઉપપાત રૈવેયકો સુધી થાય છે. આ=નિદ્વવાદિનો જે રૈવેયકોમાં ઉપપાત થાય છે એ, નિરનુબંધીપણું હોવાથી તુચ્છ એવું ક્રિયામાત્રનું ફળ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અવતરણિકા : यदि नामैवं ततः किमित्याह - અવતરણિકાર્ય : જો આમ છે=સાંવ્યવહારિક રાશિ અંતર્ગત સર્વ જીવોનો જ દ્રવ્યલિંગથી નવે પણ રૈવેયકોમાં ઉપપાતા છે, તેનાથી શું? એથી કહે છે – ભાવાર્થ : ગાથા ૧૦૩૮ના ચોથા પાદમાં પૂર્વપક્ષીએ કહેલ કે શ્રુતધર્મ પહેલાં અનેક વાર પ્રાપ્ત કરાયો, છતાં સમ્યક્ત ન થયું, તેથી મૃતધર્મથી જ સમ્યક્ત થાય છે એમ કહી શકાય નહીં; અને એ જ વાતને સ્પષ્ટ કરતાં ગાથા ૧૦૩૯-૧૦૪૦માં પૂર્વપક્ષીએ કહ્યું કે સૂત્રમાં સર્વ જીવોનો જ નવેય રૈવેયકોમાં અનંતીવાર ઉપપાત કહેવાયો છે, અને રૈવેયકોમાં ઉપપાત જિનપ્રણીત દ્રવ્યલિંગના સ્વીકાર સિવાય થતો નથી, આથી પ્રશ્ન થાય કે આ કથનથી એવું શું પ્રાપ્ત થયું કે જેથી સર્વ જીવોએ અનેક વાર શ્રતધર્મ પ્રાપ્ત કર્યો છે, એ વાત સિદ્ધ થાય? માટે હવે આ કથનથી સર્વ જીવોએ અનેક વાર શ્રતધર્મ પ્રાપ્ત કર્યો છે એ વાતને સિદ્ધ કરવા માટે કહે છે – ગાથા : लिंगे अ जहाजोगं होइ इमं सुत्तपोरिसाईअं । जं तत्थ निच्चकम्मं पन्नत्तं वीअरागेहिं ॥१०४१॥ અન્વચાર્કઃ ત્રિો અને લિંગ હોતે છતે નહી નો રૂમં યથાયોગ આ=કૃતધર્મ, ટોડું થાય છે; નં જે કારણથી તત્થત્યાં લિંગમાં, નિષ્ય સુત્તપરિક્ષામં નિત્યકર્મ એવા સૂત્રપોરિસી આદિ વીમોહિં પન્નૉ= વીતરાગ વડે પ્રજ્ઞપ્ત છે. ગાથાર્થ: અને લિંગ હોતે છતે યથાસંભવ ધૃતધર્મ થાય છે; જે કારણથી લિંગમાં નિત્યકર્મ એવા સૂત્રપોરિસી વગેરે વીતરાગ વડે પ્રજ્ઞપ્ત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005512
Book TitlePanchvastuk Prakaran Part 05
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy