________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૩૯ થી ૧૦૪૧
सर्वजीवानामेव सांव्यवहारिकराश्यन्तर्गतानां यद्यस्मात् सूत्रे - प्रज्ञापनादौ ग्रैवेयकेषु नवस्वप्युपपातो भणितः, तन्मुक्तशरीराणामानन्त्याभिधानात् न चाऽसौ - उपपातः एतल्लिङ्गं जिनप्रणीतं मुक्त्वा, यो भणितमागमज्ञैः पूर्वसूरिभिरिति गाथार्थः ॥१०३९॥
ટીકા
ટીકાર્ય :
જે કારણથી પ્રજ્ઞાપનાદિ સૂત્રમાં સાંવ્યવહારિક રાશિની અંદર રહેલા સર્વ જીવોનો જ નવે પણ ત્રૈવેયકોમાં ઉપપાત કહેવાયો છે; કેમ કે તેનાથી મુકાયેલાં શરીરોના અનંતપણાનું અભિધાન છે=સર્વ જીવો વડે નવેય ત્રૈવેયકોમાં અનંતાં શરીરો મુકાયેલાં છે એ પ્રકારનું શાસ્ત્રમાં કથન છે; અને આ જિનપ્રણીત લિંગને=સાધુવેશને, મૂકીને આ=પ્રૈવેયકોમાં ઉપપાત, થતો નથી; જે કારણથી આગમને જાણનારા પૂર્વસૂરિઓ વડે કહેવાયેલું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
અવતરણિકા : किं तदित्याह
ગાથા :
―
અવતરણિકાર્ય :
પૂર્વગાથાના અંતે કહ્યું કે જે કારણથી પૂર્વસૂરિઓ વડે કહેવાયું છે; તે પૂર્વસૂરિઓનું કથન શું છે ? એથી
કહે છે
અન્વયાર્થ:
૧૪૩
जे दंसणवावन्ना लिंगग्गहणं करिंति सामण्णे ।
सिं पिय य उववाओ उक्कोसो जाव गेविज्जा ॥१०४० ॥
હંસળવાવત્રાને-વ્યાપન્નદર્શનવાળા જેઓ સામì=શ્રામણ્યવિષયક નિહાં=લિંગના ગ્રહણને િિત-કરે છે, તેમિ પિય-તેઓનો પણ તેવિન્ના નાવ=ત્રૈવેયકો સુધી શેષો વવાયો-ઉત્કૃષ્ટ ઉપપાત થાય છે.
* 'ય' પાદપૂર્તિમાં છે.
ગાથાર્થ
વ્યાપન્નદર્શનવાળા જેઓ શ્રામણ્યવિષયક લિંગનું ગ્રહણ કરે છે, તેઓનો પણ ત્રૈવેયકો સુધી ઉત્કૃષ્ટ ઉપપાત થાય છે.
ટીકા ઃ
ये व्यापन्नदर्शना निह्नवादयः लिङ्गग्रहणं कुर्वन्ति = प्रतिदिनं रजोहरणादिधारणमनुतिष्ठन्ति, न क्रीडया, अपि तु श्रामण्ये = श्रमणभावविषयं स्वबुद्ध्या, तेषामपि च अपिशब्दादनादिमिथ्यादृष्टीनामपि च उपपात उत्कृष्टः=सर्वोत्तमो यावद् ग्रैवेयकाणि, क्रियामात्रफलमेतन्निरनुबन्धित्वात्तुच्छमिति गाथार्थः ॥१०४०॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org