________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૪૫
( ૧૫૧
ભાવાર્થ :
ગાથા ૧૦૪૩માં ગ્રંથકારે કહ્યું કે પૂર્વે શ્રતધર્મ બહુવાર પ્રાપ્ત થયો, પરંતુ કર્મનો વિજય કરવા માટેનું જીવવીર્ય ઉલ્લસિત ન થયું; માટે સમ્યક્ત ન થયું, અને જીવવીર્ય ઉલ્લસિત થાય છે ત્યારે સમ્યક્ત થાય છે. તેથી પ્રશ્ન થાય કે પૂર્વે શ્રુતધર્મ પ્રાપ્ત થયો ત્યારે જીવવીર્ય ઉલ્લસિત ન થયું, અને પાછળથી તે મૃતધર્મથી જ જીવવીર્ય ઉલ્લસિત થયું, એમ કેમ છે?
તેના સમાધાન માટે પૂર્વગાથામાં દૃષ્ટાંત બતાવીને હવે દાન્તિકને અર્થાત્ આ દૃષ્ટાંત દ્વારા પૂર્વનું કથન કઈ રીતે સિદ્ધ થાય? તેને બતાવે છે –
ગાથા :
तह सुअधम्माओ च्चिय असई पि अपत्तविरिअपरिणामो ।
उल्लसई तत्तो च्चिअ भव्वो जीवो विसुज्झइ अ ॥१०४५॥ અન્વયાર્થ :
તહં તે રીતે સુથમા વિર્ય શ્રુતધર્મથી જ હું પિકઅસકૃત પણ અનેક વાર પણ, અપવિ-િ પરિVIો મત્વો નીવો અપ્રાપ્તવીર્યપરિણામવાળો ભવ્ય જીવ તત્તો વ્યિ૩ તેનાથી જ=ધૃતધર્મથી જ, ૩છું ઉલ્લાસ પામે છે અને વિલુરૂ વિશુદ્ધ થાય છે. ગાથાર્થ :
તે રીતે મૃતધર્મથી જ અનેક વાર પણ અપ્રાપ્ત વીર્યના પરિણામવાળો ભવ્ય જીવ શ્રુતધર્મથી જ ઉલ્લસિત થાય છે અને વિશુદ્ધ થાય છે. ટીકા :
तथा श्रुतधर्मादेव यथोक्तलक्षणात् सकाशाद् असकृदप्यप्राप्तवीर्यपरिणामः अनासादिततथाविधकुशलभावः समुल्लसति स्ववीर्यस्फुरणेन, तत एव स्ववीर्योल्लासात् श्रुतधर्माद्वा पारम्पर्येण भव्यो जीवो विशुद्ध्यति च-सम्यग्दर्शनादिक्रमेण सिद्धयतीति गाथार्थः ॥१०४५॥ * મૂળગાથામાં રહેલ તતવ શબ્દ બે અર્થમાં છે : (૧) તત સ્વવીર્યના ઉલ્લાસથી જ, (૨) તત વ-મૃતધર્મથી જ. ટીકાર્ય :
તે પ્રમાણે=જે પ્રમાણે જાત્યમણિ અનેક વાર પણ સારાદિથી નહીં પ્રાપ્ત કરેલ વેધપરિણામવાળો, તેમ છતાં ક્ષારાદિથી જ વેધ પામે છે અને ક્ષારાદિથી જ શુદ્ધ થાય છે તે પ્રમાણે, યથોક્ત લક્ષણવાળા=જે પ્રકારે ભૂતાર્થનો વાચક એવો શ્રતધર્મ છે એમ ગાથા ૧૦૩૧માં કહેવાયેલ તે પ્રકારના સ્વરૂપવાળા, શ્રતધર્મથી જ, અનેક વાર પણ અપ્રાપ્તવીર્યપરિણામવાળો નહીં પામેલ તેવા પ્રકારના કુશલભાવવાળો, ભવ્ય જીવ, સ્વવીર્યના ફુરણ દ્વારા=પોતાનું વીર્ય ફોરવવા દ્વારા, ઉલ્લાસ પામે છે, અને તેનાથી જ સ્વવીર્યના ઉલ્લાસથી જ અથવા મૃતધર્મથી જ, પારંપર્ય વડેઃઉત્તરોત્તર ચારિત્રધર્મની પ્રાપ્તિરૂપ પરંપરા વડે, વિશુદ્ધ થાય છે= સમ્યગ્દર્શનાદિના ક્રમથી સિદ્ધ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org