________________
૧eo,
અનુયોગગણાનુજ્ઞાવસ્તક “અનુયોગાનુજ્ઞા દ્વાર / ગાથા ૧૦૬૦ અવતરણિકા :
ततश्च एतदेव भावयति - અવતરણિતાર્થ
અને તેથી=પૂર્વપક્ષી દ્વારા કર્માદિથી ભવ્યત્વના અનુપક્રમણાદિ સ્વભાવત્વનો સ્વીકાર કરાયો. તેથી, આને જ અર્થથી ગ્રંથકારનો પક્ષ જ સ્વીકૃત થયો એને જ, ભાવન કરે છે – ભાવાર્થ :
પૂર્વગાથામાં ગ્રંથકારે બતાવ્યું એ પ્રમાણે અભવ્યને મોક્ષપ્રાપ્તિના પ્રસંગના ભયથી પૂર્વપક્ષી કહે કે કર્માદિનો ભવ્યત્વનું ઉપક્રમણાદિ કરવાનો સ્વભાવ નથી, તો અર્થથી એ પ્રાપ્ત થાય કે ભવ્યત્વનું પોતાનું જ ઉપક્રમણાદિ પામવાનું સ્વરૂપ છે. તેથી ભવ્યત્વ તે તે પ્રકારે ઉપક્રમણાદિ પામીને ભિન્ન ભિન્ન કાળાદિમાં મોક્ષનું કારણ બને છે. આ રીતે “અમારો પક્ષ જ સ્વીકૃત થયો. એને જ ગ્રંથકાર ભાવન કરે છે –
ગાથા :
जं तमणाइसरूवं एक्कं पि हु तं अणाइमं चेव ।
सो तस्स तहाभावो वि अप्पभूओ त्ति काऊण ॥१०६०॥ અન્વયા :
i=જે કારણથી તંત્રતે=ભવ્યત્વ, UI3રૂવં-અનાદિસ્વરૂપવાળું છે, UIzi વેવ તં-અનાદિમાન જ એવું તે=ભવ્યત્વ, પિ એક જ છે. (આથી) તો તેનો ભવ્યત્વનો, સો તહમાવો વિગતે-ઉપક્રમણાદિ રૂપ, તથાભાવ પણ સ્વમૂત્ર આત્મભૂત છે, ત્તિ /=એથી કરીને (પૂર્વપક્ષી વડે મારો પક્ષ સ્વીકારાયો
*
“
પિ''માં “પિ' પર્વ કાર અર્થક છે.
* 'દુ' વાક્યાલંકારમાં છે.
ગાથાર્થ :
જે કારણથી ભવ્યત્વ અનાદિરવરૂપવાળું છે, અનાદિમાન જ એવું ભવ્યત્વ એક જ છે, આથી ભવ્યત્વનો ઉપક્રમણાદિરૂપ તે પ્રકારનો ભાવ પણ આત્મભૂત છે. એથી કરીને પૂર્વપક્ષી વડે મારો પક્ષ સ્વીકારાયો જ છે.
ટીકા :
यत्तद्भव्यत्वमनादिस्वरूपं वर्त्तते, एकमपि च तद् अनादिमये च (?अनादिमच्चैव), न तु प्रकारवद्, अतः स तस्य भव्यत्वस्य तथाभावोऽपि न्यायसाधित उपक्रमणादिरूपः आत्मभूतः, स्वो भावः स्वभाव इति कृत्वेष्ट एव मदीयः पक्ष इति गाथार्थः ॥१०६०॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org