________________
૧૬
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૫૫ અવતરણિકા :
અહીં પૂર્વપક્ષી કહે કે દરેક ભવ્ય જીવનું મોક્ષમાં જવાની યોગ્યતારૂપ ભવ્યત્વ તુલ્ય જ છે, પરંતુ કર્યાદિને કારણે ભવ્ય જીવોનો મોક્ષ ભિન્ન ભિન્ન કાળ, લિંગાદિમાં થાય છે, એમ સ્વીકારીએ તો શું વાંધો આવે? તેના સમાધાન અર્થે ગ્રંથકાર કહે છે –
ગાથા :
ण य तस्सेगंतेणं तहासहावस्स कम्ममाईहि ।
जुज्जइ फले विसेसोऽभव्वाण वि मोक्खसंगाओ ॥१०५५॥ અન્વયાર્થ:
ત્તેિ ય અને એકાંતથી તારાવિતસકતથાસ્વભાવવાળા તેના=તુલ્ય સ્વભાવવાળા ભવ્યત્વના, પકને ફળમાં માર્દિ-કર્માદિથી વિશેની વિશેષ=ભેદ, જ ગુજ્જફ ઘટતો નથી; અમલ્લા વિ મોવર્ણસંતો કેમ કે અભવ્યોને પણ મોક્ષનો સંગ છે=મોક્ષ થવાનો પ્રસંગ આવે. ગાથાર્થ :
અને એકાંતે તુલ્ય સ્વભાવવાળા ભવ્યત્વના ફળમાં કમદિથી ભેદ ઘટતો નથી; કેમ કે તે રીતે માનવામાં અભવ્યોનો પણ મોક્ષ થવાની આપત્તિ આવે. ટીકાઃ __न च तस्य भव्यत्वस्यैकान्तेन सर्वथा तथास्वभावस्य-तुल्यस्वभावस्य सतः कर्मादिभ्यः कर्मकालपुरुषकारेभ्यो युज्यते-घटते फले विशेषः मोक्षाख्ये कालादिभेदलक्षणः, कुत इत्याह-अभव्यानामपि मोक्षसङ्गात्, तेषामेतत्स्वभावत्वेऽपि देशनादिभ्यः तद्विशेषापत्तेरिति गाथार्थः ॥१०५५॥ * “વાતારિખેવન્નક્ષ:'માં ‘રિ' શબ્દથી લિંગ, ક્ષેત્રાદિનું ગ્રહણ છે. * “શનાઝિ:"માં ‘મર' શબ્દથી ધર્મના અનુષ્ઠાનાદિનું ગ્રહણ છે. ટીકાર્ય :
અને એકાંતથી સર્વથા, તે પ્રકારના સ્વભાવવાળા તુલ્ય સ્વભાવવાળા છતા, તેના=ભવ્યત્વના, મોક્ષ નામના ફળમાં કમદિથીઃકર્મ, કાળ અને પુરુષકારથી, કાલાદિ ભેદના લક્ષણવાળો વિશેષ ઘટતો નથી; કયા કારણથી ઘટતો નથી? એથી હેતુ કહે છે – અભવ્યોને પણ મોક્ષનો સંગ છે=પ્રસંગ છે.
અભવ્યોને મોક્ષનો પ્રસંગ કેમ છે? તેમાં હેતુ આપે છે –
તેઓનું આ સ્વભાવત્વ હોતે છતે પણ=અભવ્ય જીવોનું અભિવ્યત્વ સ્વભાવપણું હોતે છતે પણ, દેશનાદિ દ્વારા તેના વિશેષની આપત્તિ છેઃસ્વભાવના ભેદની આપત્તિ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
મોક્ષમાં જવા માટે યોગ્ય એવા સર્વ ભવ્ય જીવોનો સ્વભાવ જો એકાંતે તુલ્ય હોય, તો કર્મ, કાળ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org