________________
s
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૦૧
અવતરણિકા :
उपसंहरन्नाह -
અવતરણિતાર્થ :
ગાથા ૯૯૬-૯૯૭માં ગાથા ૯૯૨થી ૯૯૫ના કથનનું નિગમન કરતાં પાંચ ગુણોવાળું વ્યાખ્યાન કરવાનું કહ્યું. ત્યારપછી ગાથા ૯૯૮માં વિપરીત વ્યાખ્યાન કરવામાં દોષો થાય છે તેમ કહીને ગાથા ૯૯૯-૧000માં વિપરીત વ્યાખ્યાન કરવામાં કાળનું પણ અશરણપણું અને આજ્ઞાયોગનું શરણપણું બતાવ્યું. હવે તે સર્વ કથનનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છે –
ગાથા :
ता एअम्मि वि काले आणाकरणे अमूढलक्खेहिं ।
सत्तीए जइअव्वं एत्थ विही हंदि एसो अ ॥१००१॥ અન્વયાર્થ :
તા તે કારણથી વિપરીત વ્યાખ્યાન કરવામાં કાળ પણ એકાંતે શરણ નથી અને આજ્ઞાયોગ શરણ છે તે કારણથી, અખિવિન્ને આ પણ કાળમાં સમૂહર્તહિં અમૂઢલક્ષવાળા એવા ગુરુએ સત્ત શક્તિથી મારિને આજ્ઞાકરણમાં નબૅયત્ન કરવો જોઈએ, સ્થિ અને અહીં=વ્યાખ્યાન કરવામાં, હો વિહી આ=હવે બતાવાશે એ, વિધિ છે.
ગાથાર્થ :
વિપરીત વ્યાખ્યાન કરવામાં કાળ પણ એકાંતે શરણ થતો નથી, અને આજ્ઞાયોગ શરણ છે, તે. કારણથી આ પણ કાળમાં અમૂઢલક્ષ્યવાળા એવા ગુરુએ શક્તિથી આજ્ઞાકરણમાં ચત્ન કરવો જોઈએ, અને વ્યાખ્યાન કરવામાં હવે બતાવાશે એ વિધિ છે. ટીકાઃ ___ यस्मादेवं तस्मादेतस्मिन्नपि काले-दुष्षमारूपे आज्ञाकरणे-सौत्रविधिसम्पादने अमूढलक्षैः सद्भिः शक्त्या यतितव्यमुपसम्पदादौ, अत्र विधिरेष व्याख्यानकरणे, हन्दीत्युपप्रदर्शने, एष च वक्ष्यमाणलक्षण इति गाथार्थः ॥१००१॥ ટીકાર્ય :
જે કારણથી આમ છે=મંત્રરહિત વિષાદિની જેમ, મંત્રસમાન આજ્ઞાયોગરહિત વિપરીત વ્યાખ્યાનનું કરણ, આ કાળમાં પણ એકાંતે શરણભૂત બનતું નથી એમ છે, તે કારણથી આ પણ દુઃષમારૂપ કાળમાં અમૂઢલક્ષવાળા છતા ગુરુએ ઉપસંપદાદિ વિષયક=ઉપસંપદા સામાચારી સ્વીકારીને આવેલા શિષ્ય વગેરે વિષયક, આશાના કરણમાં સૂત્ર સંબંધી વિધિના સંપાદનમાં, શક્તિથી યત્ન કરવો જોઈએ. અહીં=વ્યાખ્યાનના કરણમાં, આ વિધિ છે; અને આ એટલે વક્ષ્યમાણ લક્ષણ હવે કહેવાનાર લક્ષણવાળી વિધિ. ઇંદ્ધિ એ પ્રકારે અવ્યય ઉપપ્રદર્શનમાં છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org