________________
૯૮
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૧૧-૧૦૧૨
ગાથા :
चोएइ जई जिट्ठो कहिंचि सुत्तत्थधारणाविकलो ।
वक्खाणलद्धिहीणो निरत्थयं वंदणं तम्मि ॥१०११॥ અન્વયાર્થ:
વોટુંચોદન કરે છે અહીં કોઈ પ્રશ્ન કરે છે – ન નિદ્દો જો યેષ્ઠ હિંગિકોઈક રીતે સુત્વથારાવિશ્વનો સ્ત્રાર્થની ધારણાથી વિકલ, વાત્સદ્ધિહીળો વ્યાખ્યાનની લબ્ધિથી હીન હોય, (તો) તબિં તેના વિષયક વંvi નિત્થણં વંદન નિરર્થક છે.
ગાથાર્થ :
કોઈ પ્રશ્ન કરે છે કે જો જ્યેષ્ઠ સાધુ કોઈક રીતે સૂત્રના અર્થોની ધારણાથી રહિત વ્યાખ્યાન આપવાની લબ્ધિથી હીન હોય, તો તે જ્યેષ્ઠ સાધુ વિષચક વંદન નિરર્થક છે. ટીકા : ___ चोदयति कश्चिद्, यदि तु ज्येष्ठः पर्यायवृद्धः कथञ्चित् सूत्रार्थधारणाविकलो जडतया कर्मदोषात्, ततश्च व्याख्यानलब्धिहीनोऽसौ वर्त्तते, एवं च निरर्थकं वन्दनं तस्मिन्निति गाथार्थः ॥१०११॥ ટીકાર્ય :
કોઈ પ્રશ્ન કરે છે – વળી જો યેષ્ઠ=પર્યાયથી વૃદ્ધ, કોઈક રીતે કર્મના દોષને કારણે જડતા હોવાથી સૂત્રના અર્થોની ધારણાથી વિકલ હોય, અને તે કારણથી=સૂત્રના અર્થોની ધારણાથી વિકલ હોવાથી, આ=પર્યાયથી વૃદ્ધ સાધુ, વ્યાખ્યાનની લબ્ધિથી હીન વર્તે છે, અને આ પ્રમાણેકવ્યાખ્યાનની લબ્ધિથી હીન છે એ પ્રમાણે, તેના વિષયક=વ્યાખ્યાનની લબ્ધિ વગરના તે જ્યેષ્ઠ સાધુ વિષયક, વંદન નિરર્થક છે= વ્યાખ્યાનશ્રવણ અવસરે ઉચિત નહીં હોવાથી વંદન અર્થ વગરનું છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ગાથા :
अह वयपरिआएहिं लहुओ वि हु भासगो इहं जिट्ठो ।
रायणिअवंदणे पुण तस्स वि आसायणा भंते ! ॥१०१२॥ અન્વયાર્થ:
મદ હવે હેં અહીં=ગુરુનું વ્યાખ્યાન ફરી બોલવાના વિષયમાં, વાર્દિ નgો વિનવયપર્યાયથી લઘુક પણ મોકભાષક (સાધુ) નિદો-જયેષ્ઠ (ગ્રહણ કરાય છે.) પુNT=તો બંન્ને ! હે ભદન્ત ! રાખવંત રાત્નિકના વંદનમાં તસવિ=તેને પણ=તે લઘુ એવા ભાષક સાધુને પણ, રાસાયUC=આશાતના થાય છે. * 'દુ' વાક્યાલંકારમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org