________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક, અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૯૩-૯૯૪
toy
ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે આગમગ્રાહ્ય પદાર્થોને આગમથી અને યુક્તિગ્રાહ્ય પદાર્થોને યુક્તિથી કહેવા જોઈએ. આમ સ્વીકારવા પાછળ પ્રસ્તુત ગાથામાં વિશેષ યુક્તિ બતાવે છે –
શિષ્યને પદાર્થ સમજાવનારા આગમગમ્ય અને યુક્તિગમ્ય બંને પણ ભાવોનું સ્વરૂપ, વિમલ મતિવાળા પૂર્વાચાર્યોએ આગમના વચનથી કહ્યું છે, પોતાની મતિથી કહ્યું નથી. આમ, આગમમાં પદાર્થના બે વિભાગ પાડેલા હોવાથી ગુરુએ પણ શ્રોતાને આજ્ઞા ગ્રાહ્ય પદાર્થોને કેવલ આજ્ઞાથી અને યુક્તિગ્રાહ્ય પદાર્થોને કેવલ યુક્તિથી કહેવા જોઈએ, એ પ્રકારે પૂર્વગાથા સાથે સંબંધ છે. I૯૯૩
અવતરણિકા :
किंभूतं तदित्याह - અવતરણિકાર્થ:
તે પૂર્વગાથામાં બતાવેલ યુક્તિગ્રાહ્ય અને આગમગ્રાહ્ય બંને પણ ભાવોનું સ્વરૂપ, કેવા પ્રકારનું છે? એ પ્રકારની જિજ્ઞાસામાં કહે છે –
ગાથા :
जो हेउवायपक्खम्मि हेउओ आगमे अ आगमिओ ।
सो ससमयपण्णवओ सिद्धंतविराहओ अन्नो ॥९९४॥ અયાર્થ :
ગો-જે દેવાયgrખ હેતુવાદના પક્ષમાં હેતુક છે, મને મ મારિયો અને આગમમાં આગમિક છે, તો તે સમયપUUવો સ્વસમયનો પ્રજ્ઞાપક છે, કન્નો અન્ય સિદ્ધિવિરક્રિો સિદ્ધાંતનો વિરાધક છે. ગાથાર્થ :
જે ગુરૂ હેતુવાદના પક્ષમાં હેતુને કહેનારા છે અને આગમમાં આગમને કહેનારા છે, તે ગુર જિનશાસનને સમજાવનાર છે; તેવા ગુરથી અન્ય ગુર જિનશાસનની વિરાધના કરનારા છે. ટીકાઃ ___ यो हेतुवादपक्षे-युक्तिगम्ये वस्तुनि, हेतुको-हेतुना चरति, आगमे चाऽऽगमिको, न तत्राऽपि मतिमोहनी युक्तिमाह, स एवंभूतः स्वसमयप्रज्ञापको भगवदनुमतः, सिद्धान्तविराधकोऽन्यः तल्लाघवापादनादिति गाथार्थः ॥९९४॥ ટીકાઈઃ
જે ગુરુ હેતુવાદના પક્ષમાં યુક્તિગમ્ય વસ્તુમાં યુક્તિથી જાણી શકાય એવી વસ્તુમાં, હેતુક છે=હેતુ વડે કહે છે=હેતુ આપવા વડે અર્થ સમજાવે છે, અને આગમમાં આગમિક છે=આગમથી જાણી શકાય એવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org