________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા લ૦૩-૯૦૪ ગાથાર્થ :
અને આચાર્યપદવી આપવાની સર્વ વિધિ પૂર્ણ થયા પછી, શાસનના કાર્યમાં નિત્ય ઉધમવાળા આ અનુયોગી આચાર્ય યોગ્ય શિષ્યોને શાસ્ત્રમાં બતાવેલ વિધિથી જ વ્યાખ્યાન કરે.
ટીકા :
पश्चाच्चाऽसावनुयोगी आचार्यः प्रवचनकार्ये नित्यमुद्युक्तः सन् योग्येभ्यो विनेयेभ्यो व्याख्यानं कुर्यादित्याज्ञा सिद्धान्तविधिनैवेति गाथार्थः ॥९७३॥ ટીકાર્ય :
અને પાછળથી ગાથા ૫રથી ૯૭૨ સુધીમાં બતાવેલ અનુયોગઅનુજ્ઞા પ્રદાનની સર્વ વિધિ થયા પછી, પ્રવચનના કાર્યમાં નિત્ય ઉઘુક્ત છતા આ અનુયોગી આચાર્ય, યોગ્ય વિનેયોને=યોગ્ય શિષ્યોને, સિદ્ધાંતની વિધિથી જ વ્યાખ્યાનને કરે, એ ભગવાનની આજ્ઞા છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. I૯૭૩
અવતરણિકા :
योग्यानाह -
અવતરણિકાર્ય :
યોગ્ય શિષ્યોને કહે છે અર્થાતુ પૂર્વગાથામાં કહ્યું કે શાસનના કાર્યમાં નિત્ય ઉદ્યમવાળા અભિનવ આચાર્ય યોગ્ય શિષ્યોને સિદ્ધાંતની વિધિથી જ વ્યાખ્યાન કરે. તેથી વ્યાખ્યાન સાંભળવા માટે કેવા શિષ્યો યોગ્ય છે? તે બતાવે છે –
ગાથા :
मज्झत्था बुद्धिजुआ धम्मत्थी ओघओ इमे जोग्गा ।
तह चेव य पत्ताई सुत्तविसेसं समासज्ज ॥९७४॥ અન્વયાર્થ :
સ્થા મધ્યસ્થ, બુદ્ધિનુમા=બુદ્ધિથી યુક્ત, થસ્થી ધર્માર્થી, તદ જેવાં અને તે રીતે જ સુત્તવિાં સમસન્ન પત્તા સૂત્રવિશેષને આશ્રયીને પ્રાપ્તાદિ રૂપે આ=ઉપરમાં બતાવેલ ગુણોવાળા શિષ્યો, મોકો ઓઘથી નો યોગ્ય છે-અનુયોગી આચાર્ય પાસે વ્યાખ્યાન સાંભળવા માટે યોગ્ય છે. ગાથાર્થ :
મધ્યસ્થ, બુદ્ધિથી યુક્ત, ધર્મના અથી, અને તે રીતે જ સૂત્રવિશેષને આશ્વરીને પ્રાપ્ત વગેરે ગુણોવાળા શિષ્યો સામાન્યથી વ્યાખ્યાન સાંભળવા માટે યોગ્ય છે. ટીકા :
मध्यस्थाः सर्वत्राऽरक्तद्विष्टाः बुद्धियुक्ताः प्राज्ञाः धार्थिन: परलोकभीरवः ओघत: सामान्येनैते
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org