________________
૪૬
અનુયોગગણાનુજ્ઞાવસ્તુકી “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા લ૦૪-૯૦૫ योग्याः सिद्धान्तश्रवणस्य, तथैव प्राप्तादयो योग्याः, आदिशब्दात्परिणामकादिपरिग्रहः, सूत्रविशेषम्अङ्गचूडादिरूपं समाश्रित्येति गाथार्थः ॥९७४॥ ટીકાર્ય :
મધ્યસ્થ સર્વત્ર અરક્ત-દ્વિષ્ટ બધે ઠેકાણે રાગ-દ્વેષ વગરના, બુદ્ધિથી યુક્ત=પ્રાજ્ઞ, ધર્માર્થી પરલોકભીરુ= પરલોકના અહિતની ચિંતાવાળા, આ=ઉપરમાં બતાવેલ ગુણોવાળા જીવો, ઓઘથી=સામાન્યથી, સિદ્ધાંતના શ્રવણને યોગ્ય છે. તે રીતે જ અંગ-ચૂડા આદિરૂપ સૂત્રવિશેષને આશ્રયીને પ્રાપ્તાદિ યોગ્ય છે; “પ્રાસાયઃ''માં ‘વિ' શબ્દથી પરિણામક વગેરેનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. II૯૭૪
અવતરણિકા :
मध्यस्थादिपदानां गुणानाह -
અવતરણિકાર્ય :
મધ્યસ્થ વગેરે પદોના ગુણોને કહે છે અર્થાત્ પૂર્વગાથામાં સિદ્ધાંતશ્રવણને યોગ્ય જીવોના ગુણો બતાવતાં જે મધ્યસ્થાદિ પદો બતાવ્યાં, તે પદોથી યુક્ત જીવોને પ્રાપ્ત થતા લાભો બતાવે છે –
ગાથા :
मज्झत्थाऽसग्गाहं एत्तो च्चिअ कत्थई न कुव्वंति ।
सुद्धासया य पायं होति तहाऽऽसन्नभव्वा य ॥९७५॥ અન્વયાર્થ:
પત્તો શ્વિઝ-આનાથી જ=માધ્યચ્યું હોવાથી જ, સંસ્થા મધ્યસ્થી થર્ડ ક્યાંય સાર્દ અસહ્વાહને
વ્યંતિ કરતા નથી પાચં ચં અને પ્રાયઃ સુદ્ધાથી શુદ્ધ આશયવાળા, ત ય માલમત્ર અને તે પ્રકારે આસન્નભવ્ય હૉતિ હોય છે.
ગાથાર્થ :
મધ્યસ્થતા હોવાથી જ મધ્યસ્થ જીવો ક્યાંય પણ અસહ્વાહ કરતા નથી, અને પ્રાયઃ શુદ્ધ આશયવાળા અને તે પ્રકારના આસન્નભવ્ય હોય છે.
ટીકા : ___ मध्यस्थाः प्राणिनः असद्ग्राहं-तत्त्वावबोधशत्रुम् अत एव-माध्यस्थ्यात् क्वचिद्वस्तुनि न कुर्वन्ति, अपि तु मार्गानुसारिमतय एव भवन्ति, तथा शुद्धाशयाश्च-मायादिदोषरहिताः प्रायो भवन्ति मध्यस्थाः, तथाऽऽसन्नभव्याश्च, अतस्तेषु सफलः परिश्रम इति गाथार्थः ॥९७५॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org