________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૯૫-૯૬૬
ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું તે રીતે ગુરુ વ્યાખ્યાન કરવાના અંગભૂત અક્ષો શિષ્યને આપીને પોતાના આસન ઉપરથી ઊભા થાય છે, અને ગુરુના તે આસન ઉપર જેને અનુયોગની અનુજ્ઞા આપેલ છે તે શિષ્ય બેસે છે. ત્યારબાદ પાસે રહેલા સર્વ સાધુઓ સાથે ગુરુ તે અભિનવ આચાર્યને વંદન કરે છે. સામાન્ય રીતે ગુરુ શિષ્યને વંદન ન કરે, છતાં શિષ્યને અપાયેલું આચાર્યપદ ગુરુને પણ પૂજય છે, એમ જણાવવા શિષ્યમાં રહેલા તે આચાર્યપદને ગુરુ વંદન કરે છે, જેથી અન્ય સાધુઓને પણ તે આચાર્યપદનું મહત્ત્વ સમજાય, કે શિષ્યમાં રહેલ આચાર્યપદ આવા ગુણિયલ ગુરુને પણ પૂજાપાત્ર છે, તેથી તે શિષ્યના પણ આચાર્યપદની જો અવગણના કરવામાં આવશે તો દુરંત સંસારના પરિભ્રમણની પ્રાપ્તિ થશે. આ પ્રકારનો ભાવ ગુરુની વંદનક્રિયાથી પ્રાપ્ત થાય છે. ll૯૬પી
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે ગુરુ શેષ સાધુઓ સાથે નવા આચાર્યને વંદન કરે છે. ત્યારપછી શું કરે છે? તે બતાવે છે –
ગાથા :
भणइ अ कुण वक्खाणं तत्थ ठिओ चेव तो तओ कुणइ ।
णंदाइ जहासत्ती परिसं नाऊण वा जोग्गं ॥९६६॥ અન્વયાર્થ :
અને (ગુરુ) કહે છે : વલ્લા =વ્યાખ્યાન કર, તો ત્યારપછી તQ fો વેવ તો ત્યાં સ્થિત જ આeગુરુના આસનમાં રહેલા જ નવા આચાર્ય, નહીસી યથાશક્તિથી viાડું-નંદી આદિને નંદીસૂત્ર વગેરે વિષયક વ્યાખ્યાનને, પરિસંવા નાઇ=અથવા પર્ષદાને જાણીને નોવા (તં) યોગ્ય એવા તેને=અન્ય પણ વ્યાખ્યાનને, ડું કરે છે.
* મૂળગાથામાં ‘ત' અધ્યાહાર છે, આથી ટીકામાં તલ્ મૂકીને તેનો અર્થ વ્યાધ્યાનમ્ કરેલ છે.
ગાથાર્થ :
પોતાના આસન ઉપર બેઠેલા શિષ્યને ગુરુ કહે છે: “વ્યાખ્યાન કર.” ત્યારપછી ગુરના આસના ઉપર બેઠેલા જ નવા આચાર્ય શક્તિ પ્રમાણે નંદીસૂત્ર વગેરેનું, અથવા તો પર્ષદા જાણીને ચોગ્ય એવું અન્ય પણ વ્યાખ્યાન કરે છે.
ટીકા : __ भणति च कुरु व्याख्यानमिति तमभिनवाचार्य, तत्र स्थित एव ततोऽसौ करोति तद्-व्याख्यानमिति, नन्द्यादि यथाशक्त्येति तद्विषयमित्यर्थः पर्षदं वा ज्ञात्वा योग्यमन्यदपीति गाथार्थः ॥९६६॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org