________________
૨૦.
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૫૫-૫૬ શિષ્ય સ્વાધ્યાયને) પટ્ટવેરૂં પ્રસ્થાપે છે. તો ત્યારપછી ગુરૂ ગુરુ નિરીગડું બેસે છે, જે વિ-ઇતર પણ શિષ્ય પણ, તયં તેને સ્વાધ્યાયને, વેગડ઼ નિવેદે છે. * “ત્તિ' અને “તિ' પાદપૂર્તિ માટે છે.
ગાથાર્થ :
શિષ્ય સ્વાધ્યાય કરવાની ગુરુ પાસે અનુજ્ઞા માંગે, ત્યારપછી “સ્વાધ્યાય પ્રસ્થાપ” એવી અનુજ્ઞા ગુરુ દ્વારા અપાયા પછી બંને પણ ગુરુ-શિષ્ય સ્વાધ્યાય કરે છે. ત્યારપછી ગુરુ બેસે છે, શિષ્ય પણ ગુરુને “મેં સ્વાધ્યાય કર્યો છે” તેમ નિવેદન કરે છે.
ટીકા?
'प्रस्थापय' इत्यनुज्ञाते सति गुरुणा ततो द्वावपि गुरुशिष्यौ प्रस्थापयत इति, ततः तदनन्तरं गुरुनिषीदति स्वनिषद्यायां, इतरोऽपि-शिष्यः निवेदयति तं-स्वाध्यायमिति गाथार्थः ॥९५५॥ ટીકાર્ય :
ત્યારપછી “પ્રસ્થાપ= સ્વાધ્યાયમાં પ્રકર્ષથી વર્ત,” એ પ્રકારે ગુરુ દ્વારા અનુજ્ઞા અપાયે છતે બંને પણ ગુરુ અને શિષ્ય પ્રસ્થાપે છે= સ્વાધ્યાયમાં પ્રકર્ષથી વર્તે છે. ત્યારપછી ગુરુ પોતાની નિષદ્યામાં બેસે છે, ઇતર પણ=શિષ્ય પણ, તેને સ્વાધ્યાયને, નિવેદે છે-“મેં સ્વાધ્યાય કર્યો છે” એમ ગુરુને જણાવે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૯૫પો.
ગાથા :
तत्तो य दो वि विहिणा अणुओगं पट्टविंति उवउत्ता।
वंदित्तु तओ सीसो अणुजाणावेइ अणुओगं ॥९५६॥ અન્વયાર્થ:
તો ય અને ત્યારપછી ૩૩ રો વિ ઉપયુક્ત એવા બંને પણ વિદિUTI-વિધિપૂર્વક મજુમો - અનુયોગને પવિંતિ પ્રસ્થાપે છે. તો ત્યારપછી વંતિg વંદન કરીને સૌનો શિષ્ય મri અનુયોગને જુના વેડું અનુજ્ઞપાય છે.
ગાથાર્થ :
અને ગુરુને સ્વાધ્યાયનું નિવેદન કર્યા પછી ઉપયોગવાળા ગુરુ-શિષ્ય વિધિપૂર્વક અનુયોગનું પ્રસ્થાપન કરે છે. ત્યારપછી વંદન કરીને શિષ્યને ગુર વડે અનુયોગની અનુજ્ઞા અપાય છે. ટીકાઃ
ततश्च द्वावपि गुरुशिष्यौ विधिना-प्रवचनोक्तेन अनुयोगं प्रस्थापयतः उपयुक्तौ सन्तौ, वन्दित्वा ततः तदनन्तरं शिष्यः, किमित्याह-अनुज्ञापयत्यनुयोगं गुरुणेति गाथार्थः ॥९५६॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org