________________
૨૦
ટીકાર્ય :
અને ત્યારપછી ઉપયુક્ત છતા બંને પણ ગુરુ અને શિષ્ય, પ્રવચનમાં કહેવાયેલ વિધિપૂર્વક અનુયોગને પ્રસ્થાપે છે. ત્યારપછી વંદીને શિષ્ય, શું ? એથી કહે છે – ગુરુ દ્વારા અનુયોગને અનુજ્ઞપાય છે અર્થાત્ શિષ્ય ગુરુને વંદન કરે ત્યારે ગુરુ શિષ્યને અનુયોગની અનુજ્ઞા આપે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૯૫૬॥
-
ગાથા:
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૫૬-૯૫-૯૫૮
અન્વયાર્થ:
તો ત્યારપછી અવવું અમિમંતિઝળ-અક્ષોને અભિમંત્રીને ગુરૂ-ગુરુ વિત્તિળા-વિધિથી તેને વંવજ્ઞ= દેવોને વંદે છે, (ત્યારબાદ) ઞિ વ=સ્થિત જ=ઊભા રહેલા જ ગુરુ, નમોધાર સંપુાં ચ નંવિ=નમસ્કારને અને સંપૂર્ણ નંદીને દ્રુ કહે છે.
ગાથાર્થ:
अभिमंतिऊण अक्खे वंदइ देवे तओ गुरू विहिणा । ठिr एव नमोक्कारं कड्डइ नंदिं च संपुण्णं ॥९५७॥
ત્યારપછી અક્ષોને અભિમંત્રીને ગુરુ વિધિપૂર્વક દેવોને વંદન કરે છે, ત્યારપછી ઊભા રહેલા જ ગુરુ નવકારને અને સંપૂર્ણ નંદીસૂત્રને બોલે છે.
ટીકા :
अभिमन्त्र्याऽऽचार्यमन्त्रेणाऽक्षान् = चन्दनकान् वन्दते देवान् = चैत्यानि ततो गुरुर्विधिना प्रवचनोक्तेन, ततः किमित्याह-स्थित एवोर्ध्वस्थानेन नमस्कारं पञ्चमङ्गलकमाकर्षयति- ३ पठति नन्दीं च सम्पूर्णग्रन्थपद्धतिमिति गाथार्थः ॥९५७॥
ટીકાર્ય
ગાથા:
ત્યારપછી આચાર્યમંત્ર વડે અક્ષોને=ચંદનકોને, અભિમંત્રીને ગુરુ પ્રવચનમાં કહેવાયેલ વિધિથી દેવોને=ચૈત્યોને, વંદે છે. ત્યારપછી શું ? એથી કહે છે – ઊર્ધ્વસ્થાનથી સ્થિત જ=ઊભા રહેલા જ ગુરુ, પંચમંગલરૂપ નવકારને અને સંપૂર્ણ ગ્રંથની પદ્ધતિરૂપ નંદીને=આખા નંદીસૂત્રને, કહે છે=ત્રણ વાર બોલે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. II૯૫૭
Jain Education International
इअरो वि ठिओ संतो सुणेइ पोत्तीइ ठइअमुहकमलो । संविग्गो उवउत्तो अच्चंतं सुद्धपरिणामो ॥ ९५८ ॥
અન્વયાર્થ :
વિઓ સંતો-ઊભો રહેલો છતો વિનો=સંવિગ્ન, વત્તો-ઉપયુક્ત, અત્યંત યુદ્ધપરિણામો અત્યંત
For Personal & Private Use Only
www.jainelibrary.org