________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૫૮-૫૯ શુદ્ધ પરિણામવાળો, પત્તી મુદતમ7ો મુહપત્તિથી સ્થગિત મુખકમળવાળો ફુવારો વિકઇતર પણ=શિષ્ય પણ, (નવકારને અને નંદીસૂત્રને) સુરેં સાંભળે છે. ગાથાર્થ :
ઊભો રહેલો એવો સંવિગ્ન, ઉપયુક્ત, અત્યંત શુદ્ધ પરિણામવાળો, મુહપત્તિથી ઢાંકેલ મુખરૂપી કમળવાળો શિષ્ય પણ ગુરુ દ્વારા બોલાતા નવકારને અને નંદીસૂત્રને સાંભળે છે. ટીકાઃ ___ इतरोऽपि-शिष्यः स्थितः सन्नूर्ध्वस्थानेन शृणोति मुखवस्त्रिकया विधिगृहीतया स्थगितमुखकमल: सन्निति, स एव विशेष्यते-संविग्नो-मोक्षार्थी, उपयुक्तस्तत्रैकाग्रतया, अनेन प्रकारेणाऽत्यन्तं शुद्धपरिणाम:= शुद्धाशय इति गाथार्थः ॥९५८॥ ટીકાર્ય :
વિધિથી ગ્રહણ કરેલી મુખવસ્ત્રિકા વડે ઢાંકેલ મુખકમળવાળો છતો, ઊર્ધ્વસ્થાનથી સ્થિત છતો=ઊભો રહેલો એવો, ઇતર પણ શિષ્ય પણ, સાંભળે છે–ગુરુ વડે બોલાતા નવકારને અને નંદીસૂત્રને સાંભળે છે.
તે જ વિશેષાય છેઃશિષ્ય જ વિશેષરૂપે બતાવાય છે – સંવિગ્ન=મોક્ષનો અર્થી, તેમાં=નવકાર અને નંદીસૂત્ર સાંભળવામાં, એકાગ્રપણાથી ઉપયુક્ત, આ પ્રકારથી=સંવેગપૂર્વક સૂત્ર સાંભળવામાં એકાગ્ર છે એ પ્રકારથી, અત્યંત શુદ્ધ પરિણામવાળા=શુદ્ધ આશયવાળો, એવો શિષ્ય સાંભળે છે, એમ અન્વય છે. એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
અનુયોગની અનુજ્ઞા આપ્યા પછી ગુરુ શિષ્યને ત્રણ વાર પંચનમસ્કારમંત્ર અને નંદીસૂત્ર સંભળાવે છે, ત્યારે સંવેગના પરિણામવાળો શિષ્ય સૂત્ર અને અર્થમાં એકાગ્રતાથી ઉપયુક્ત થઈને સાંભળે છે, જેનાથી અત્યંત ભાવિત પરિણામ થવાને કારણે તે શુદ્ધ આશયવાળો બને છે, અને શુદ્ધ આશયવાળો થવાથી તેનું અંતઃકરણ આચાર્યપદવીને અનુકૂળ એવા ઉત્તમ ભાવોથી વાસિત થાય છે. I૯૫૮
ગાથા :
तो कड्डिऊण नंदि भणइ गुरू अह इमस्स साहुस्स ।
अणुओगं अणुजाणे खमासमणाण हत्थेणं ॥९५९॥ અન્વયાર્થ :
તો ત્યારપછી નહિં T-નંદીને કહીને ગુરૂ મારૂ ગુરુ કહે છે મદહું રૂમ સાદુલ્સ આ સાધુને માસમUTUા પ્રત્યે ક્ષમાશ્રમણોના હાથથી મyોરાં અનુયોગની પ્રભુના અનુજ્ઞા આપું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org