________________
UFUS S
અનુયોગગણાનુજ્ઞાવતુક/અનુયોગાનુજ્ઞા” દ્વાર/ ગાથા ૯૩૮-૯૩૯ ગાથાર્થ :
યોગી લોકોના અત્યંત સંશયનો નાશ કરનાર હોય છે. તે કારણથી લોકો ધર્મ જાણવા માટે પ્રાય આચાર્ય પાસે જાય છે. ટીકા? ___अनुयोगी-आचार्यः लोकानां किल संशयनाशको दृढम् अत्यर्थं भवति, तं अल्लियन्ति-उपयान्ति ततस्ते-लोकाः प्रायः, किमर्थमित्याह-कुशलाधिगमहेतोः धर्मपरिज्ञानायेति गाथार्थः ॥९३८॥ ટીકાર્ય
ખરેખર અનુયોગી=આચાર્ય, લોકોના દઢ=અત્યર્થ=અત્યંત, સંશયના નાશક હોય છે. તે કારણથી તેઓ=લોકો, પ્રાયઃ તેની પાસે જાય છે=અનુયોગી પાસે જાય છે. શા માટે જાય છે? એથી કહે છે– કુશલના અધિગમના હેતુથી=ધર્મના પરિજ્ઞાન માટે, જાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. I૯૩૮ અવતરણિકા :
તતઃ વિનિત્યાદિ – અવતરણિયાર્થ:
તેથી શું? અર્થાત્ લોકો ધર્મ જાણવા માટે પ્રાયઃ આચાર્ય પાસે જાય છે, તેથી શું? એ પ્રકારની જિજ્ઞાસામાં કહે છે –
ગાથા :
सो थेवओ वराओ गंभीरपयत्थभणिइमग्गंमि ।
एगंतेणाकुसलो किं तेसि कहेइ सुहुमपयं ? ॥९३९॥ અન્વયાર્થ:
થવો સ્તોક=અલ્પશ્રુતવાળા, વર-વરાક, મીરપથમિક ખિતેમસનો તો ગંભીર પદાર્થની ભણિતિના માર્ગમાં એકાંતથી અકુશલ એવા તે=આચાર્ય, સિકતેઓને=લોકોને, સુHપથં સૂક્ષ્મપદ ફ્રિ વદે ? કેવી રીતે કહે ? ગાથાર્થ :
અલ્પષ્ણુતવાળા, વરાક, ગંભીર પદાર્થોને કહેવાના વિષયમાં એકાંતે અકુશલ એવા આચાર્ય લોકોને સૂક્ષ્મપદ કેવી રીતે કહે? ટીકા
स स्तोको वराकश्च अल्पश्रुत इत्यर्थः गम्भीरपदार्थभणितिमार्गे-बन्धमोक्षस्वतत्त्वलक्षणे एकान्तेनाऽकुशलः अनभिज्ञः किं तेभ्यः कथयति लोकेभ्यः सूक्ष्मपदं-बन्धादिगोचरमिति गाथार्थः ॥९३९॥ * “જન્યરિ ''માં “માર' પદથી મોક્ષનો સંગ્રહ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org