________________
‘હરિવંશ’ની ઉત્પત્તિ
૨૩
પૌરજના સહિત પ્રધાને નૂતન રાજાની શોધમાં પાંચ દિ સાથે પુરીમાં પરભ્રમણ કરવા લાગ્યા તેવામાં આકાશમાં રહી ધ્રુવે કહ્યું કે હું પ્રધાના તથા પૌરજને ! તમારા પુન્યથી પ્રેરાયેલ મેં તમારા માટે અપૂર્વ રાજા શોધી કાઢ્યો છે. તે હિર અને હરિણી નામના યુગલિક છે. શ્રીવત્સ, મત્સ્ય, કળશ, વજા અને અંકુશાદિ શ્રેષ્ઠ શારીરિક લક્ષણાથી યુક્ત છે તેથી તમે તેને તમારા રાજા બનાવેા, હરિણી પટ્ટરાણી થશે માટે તેને ઉદ્યાનમાંથી લાવી તે અનેનેા રાજ્યાભિષેક કરે. આ યુગલિક છે. તમારા આહાર આદિથી અરિચિત છે, માટે ધીમે ધીમે તેને પશુ-પંખીનું માંસ અને મદ્યના આહાર આપજો.” પ્રજાજના અને પ્રધાનોએ દેવાજ્ઞા પ્રમાણે કર્યું' અને હિરને મહારાજાના સ્થાને સ્થાપ્યા. રાયસુખ ભાગવતાં તેમને સ ંતાનપ્રાપ્તિ થઈ. આયુષ્ય પૂર્ણ થયે બંને સાથે જ મૃત્યુ પામ્યા અને મદિરા-માંસ આદિના ભક્ષણથી નરકગામી બન્યા. ચંપાપુરીની રાજગાદી ઉપર તેમના વંશજ આવ્યા અને તેમના વશ “હરિવ’શ'' એવા નામથી પ્રખ્યાતિ પામ્યા.
હરિના મૃત્યુબાદ તેનો પુત્ર પૃથ્વીપતિ રાજગાદીએ આવ્યા. તેણે ચિરકાળ પર્યન્ત રાજ્ય કરી પેાતાના મહારિ નામના પુત્રને ૨ યપદે સ્થાપન કર્યાં. તેણે પેાતાના હિમગિરિ નામના પુત્રન રાજગાદી આપી. તેના મૃત્યુ બાદ વસુગિરિ નામના પુત્રને રાજ્ય સેાંપાયું, જેણે પ્રાંતે દીક્ષા લઇ સિદ્ધિગતિ નીય આયુનું પણુ દેવે અપવન કર્યું તે પણ આશ્ચર્યંજનક જ છે. આવું અચ્છેરું અનંત ચાવીશીએ વ્યતીત થયા બાદ કોઇ વખત જ બને છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com