________________
૩૮
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
ફરમાવ્યું છે કે આ મંત્રના સાધકને અન્ય દુશમન રાજા કે સૈન્ય પ્રમુખ પરચકને પણ ભય રહેતું નથી તેમજ ગમે તે મારક યા વશીકરણ મંત્રને ઉપયોગ સાધક ઉપર થયેલ હોય તે તે દૂર થાય છે.
આ મંત્ર સાધવાના સમયે હેમ કરવાનું પણ વિધાન છે. હમમાં શ્રીફળને ગોટે, દ્રાક્ષ અને ખારેકને હેમ કરે. મંત્રજાપ સમયે આ પ્રમાણે હમ કરવાથી દુષ્ટ વૈતાલ, પિશાચાદિને ભય નાશ પામે છે. તેમજ પરચકના ભયને પણ નાશ થાય છે, એટલું જ નહિ પણ ગમે તે કટ્ટર અને વિદ્વિષી વૈરી પણ મિત્ર થાય છે. હેમમાં દૂધ, દહીં અને ઘીને પણ ઉપયોગ કરે. આ મંત્રજાપથી વિવિધ પ્રકારના લાભ થાય છે. કેટલાક પ્રયોગની સાધના માટે શું કરવું તે અહીં સંક્ષિપ્તમાં દર્શાવવામાં આવ્યું છે.
(૧) લક્ષ્મી પ્રાપ્તિ માટે લક્ષ્મીની ઈચ્છાવાળા સાધકે આ મંત્રની સાથે છ કેણી યંત્રનો ઉપયોગ કરે અને તેની ફરતે ઘંટાકર્ણ જાપ લખવે. બાદ તેનું પ્રતિદિન અધ્યયન કરવાની દ્રવ્યપ્રાપ્તિ થાય છે.
(ર) કૂક્ષીની છૂટી માટે ઘંટાકર્ણ યંત્ર સામે રાખી ચાર વખત જાપ જપવે. તે વખતે સાત ઝાડનાં પાંદડાં નીચે પ્રમાણે રાખવાં-ચંપ, ચંબેલી, મોગરે, નારંગી, લીંબુ, લાલ કંડીલ અને વેત કંડીલ. આ ઉપરાંત એકવીશ કૂવાનું પાણી ભેગું કરવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com