________________
ઘંટાકર્ણ મત્રજાપ ]
ત્યારબાદ એક લેાટા ઉપર પાંચ ઢાકાર લખવા. તેના પર કુંકુના સાત ટપકાં કરવા. પછી ચાખાનુ એક મડા કરી, લશને નાડાછડી બાંધી તે ચેાખાના મડલ ઉપર કુવારી કન્યા પાસે તે કળશ મૂકાવવા. દીપક ચોમુખ કરવા. કળશ પર પાંચ જાતનાં પાંદડાં બાંધવા. તે સમયે ઘંટાકણુ મંત્ર ખેલતા જવા. આ પાંચ જાતના પાંદડાંની સાથે કોપરું, દ્રાક્ષ, ખજુર, ચારેાલી, બદામ, પીસ્તા, અખીલ, ચાવલ, જવ, તલ, ખાંડ અને અડદ વિગેરે સઘળુ એકત્ર કરી ખાંડી રાખવું. પછી મંત્રના જાપ જપતાં અગ્નિમાં હામ કરતાં જવા. તે મંત્ર ૧૦૮ વાર જપવા. પછી તૈયાર કરી રાખેલા કલશમાંથી તેમાં પાણી નાંખવું. ખીજે દિવસે તે કુંભના પાણીથી સ્ત્રીએ સ્નાન કરવું. પછી તેને ઘંટાકણ મંત્રથી જ મ`ત્રી લીલા સૂતરના દોરા બાંધે તેા સંતાનપ્રાપ્તિ થાય છે—કુક્ષી છૂટે છે.
(૩) છેકરાં જીવતા નહાય તે
જ્યાં રાજમાગ હોય એવા રસ્તા પર ઉપર્યુક્ત જણાવેલ વિધિવિધાન પ્રમાણે આ ઘંટાકણું' મત્રના જાપ ૧૦૮ વાર જપવે. વિશેષ એ કે આ વિધાનમાં ખત્રીશ કૂવાનું પાણી લાવવું, નવ ઝાડના પાંદડાં લાવવાં જે નીચે પ્રમાણે છે–અનાર, અંજીર, ફાલશ, આડકીપાત, આંખ, લાલકડી, સેવંતી, નારંગી, કડીરકી અને રશુપેનકડી. પાંચ જાતનાં ફૂલ લેવા; જેવાં કે જૂઇ, ચ ંપા, ચ ંખેલી, કુંદ અને અનાર. પછી ઘંટાકણું મંત્રથી મંત્રીને, તે જળથી સ્ત્રીને નવરાવવી. માદ ઘંટાકણું મંત્રના દોરા ગળે ખાંધવા, હામ પણ કરવા, હામમાં કોપરું, બદામ, તલ, અડદ, જવ અને ઘીના ઉપચાઞ વા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩૯
www.umaragyanbhandar.com