________________
હોય ત્યાં સુધીનું) સ્વપ્ન છે, પણ અનાદિથી ભિન્નભિન્ન દેહથી (ભિન્નભિન્ન પાઠથી) એ સ્વપ્ન ઠાઠથી ચાલુ છે. જેમ આ સ્વપ્નાને આત્માની વૃત્તિ-પ્રવૃત્તિ સાથે સંબંધ છે, તેમ માનવાને નિદ્રામાં આવતા સ્વમ વૃત્તિપ્રવૃત્તિ સાથે પણ તેજ સંબંધ છે. સંસ્કાર આત્માની સાથે જાય છે, એનાં પ્રમાણમાં, સ્વપ્ન સૃષ્ટિ પણ પ્રત્યક્ષ પ્રમાણ છે. બન્ને ય છે સ્વપ્નના પ્રકારે–ભેદ છે. જેનાર (દષ્ટા) એકજ છે. સ્વપ્નથી આત્મા, સંસ્કાર, પરાક આદિ સિદ્ધ થાય છે.
અંતરમાં સમાઈ જવાની છે
જ્યારે સંસાર છે તે તત્સંબંધી વર્ણનનાં શાસ્ત્રો પણ છે. ભલે રાગી કતશાસ્ત્રની દષ્ટિએ વર્ણન કરી એને સારમય જણાવે, પણ વિરાગી-જ્ઞાની કૃતશાસ્ત્રને અસાર જણાવે.
સ્વપ્ન (નિદ્રિત અવસ્થાનું) પણ એ એક વસ્તુ છે. તત્સંબંધી જ્ઞાન-વિજ્ઞાન કહેનાર શાસ્ત્ર હોય છે. એમાં કાંઈ દ્રષ્ટિ ભેદ નથી. સ્વપ્ન તે બંધ આંખે દેખાય છે. એમ તે સંસાર સ્વપ્નમાં મહાલનાર પણ અધ્યામ દ્રષ્ટિએ બંધ આંખેવાળેજ, છે પણ ત્યાં નિદ્રામાં જ્યાં ચર્મચક્ષુ ખુલ્લાં છે ત્યાં કઈ જગાડનાર ઉપદેશક મળી રહે છે. તેમજ આંખ ઉઘાડનાર મળી રહે છે. પણ ? આ સ્વપ્નમાં (નિદ્રામાં આવતા સ્વપ્નમાં) આત્માને કોણ જાગ્રત કરે? એ વિષે જ્ઞાનીઓ કહે છે કે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com