Book Title: Munisuvrat Swami Charitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay

View full book text
Previous | Next

Page 347
________________ woo jepueyque bejeun MM jeins 'ejewn-jepueyque ! wemseweypns əəJYS પરિચય નવયુવાવસ્થામાં સ્વાશ્રયથી વિપુલ ધનસંપતિ અને વૈભવ પ્રાપ્ત કરી મુંબઇ અને રાજનગરના વેપારી બજારોમાં શાહ સેદાગર અને ખેલાડીઓમાં અગ્રગણ્ય ઉચ્ચ કેટીનું સ્થાન પ્રાપ્ત કરનાર, તેમજ સીને આદિ ઉદ્યોગમાં અગ્રગણ્ય ઉદ્યોગપતિ તરીકે માનનીય સ્થાન દીપાવનાર શ્રીમાન શેઠ શ્રી માણેકલાલભાઈના જીવનચરિત્રમાંથી અનેક અનુકરણીય બેધાયક વસ્તુઓ પ્રાપ્ત થાય છે અને તે એ કે – ૧ બચપણથી જ સંસ્કારી માતાપિતાના વિનીત પુત્ર તરીકે સહ કારમાં રહી પોતે દિનપ્રતિદિન ધાર્મિક ભાવનાઓના પિષક બન્યા. ૨ સ્વ. સુરિસમ્રા શ્રી વિજયનેમિસૂર ધરજી દાદા અને તેમના સાધુ સંપ્રદાયના પરમ ભક્ત તરીકે તેમજ સવે સાધુઓને ઉચ્ચ સ્થાને માની તેમની આજ્ઞામાં રહી સાતે ક્ષેત્રના તેઓ યથાશક્તિ પોષક બન્યા. ૩ મુંબઈ અને રાજનગરમાં પિતાને આંગણે આવતી દરેક જાતની (સાતે ક્ષેત્રની) ટીપમાં વર્ષોથી ઉચ્ચ કોટીને સુંદર ફાળો અમીઝરતે રાખી શ્રીમાન શેઠે એવી રીતનું સામુદાયિક ઉચ્ચ કોટિનું તાત્કાલીન ફળદાતા પૂણ્ય ઉપાબિત કર્યું કે, જેના ચાગે તેમને દરેક કાર્યમાં યશ મળે અને વિદોનું નિવારણ થાય,

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354